હિન્દ ન્યૂઝ, રાજકોટ
લવ જેહાદમાં કડક કાર્યવાહી થશે : રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
રાજકોટ જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, બંને ડીસીપી પ્રવિણકુમાર
મીણા, મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની કોન્ફરન્સમાં હાજરી.
માર્ચ એપ્રીલ-મે મહિનામાં બેસ્ટ કામગીરી પોલીસ કર્મચારીઓને “કોપ ઓફ ધ મંથ’ ના પ્રશંસાપત્ર અને જુદી જુદી એપ્લીકેશનમાં સારું કામ કરનારા કર્મચારીઓનું પણ સન્માન કરતાં મનોજ અગ્રવાલ.
લવ જેહાદમાં ધર્મપરીવર્તન કરાવનાર ધર્મગુરૂઓ કે કોઇ પણ શખ્સો સંડોવાયેલા હશે તો છોડાશે નહિ.
રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ