જેતપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના ધામા નવ ગામના સરપંચોએ આપ્યું મામલતદારને આવેદન

હિન્દ ન્યૂઝ, જેતપુર                            જેતપુર તાલુકાના સીમ વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી સાતેક જેટલા સિંહોએ ધામા નાખી ને પાલતું પ્રાણીઓના શિકાર કરી ને ખેતરોમાં પડ્યા રહેતા હોવાથી ખેડૂતો રવિ પાકની સીઝનમાં સિંહઓ ના ડરે થી ખેતરે પણ જઈ શકતા ન હોવાથી નવ ગામના સરપંચો દ્વારા સિંહોને તાત્કાલિક જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેતપુર તાલુકાના થાણાગાલોર મુકામે પંદરેક દિવસ પૂર્વે સિંહોએ બે બળદનું મારણ કર્યું હોવા છતાં ખેડૂતોએ સિંહ આપણા મહેમાન કહેવાય છે તેમ કહીને…

Read More

દિયોદર નવા ગામ પાસે રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત બે વ્યક્તિ ના ઘટના સ્થળે મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર                                         દિયોદર તાલુકા ના નવા ગામ પાસે બુધવાર ના બપોર ના રોજ રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા રીક્ષા માં સવાર બે વ્યક્તિ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં બંને મૃતકો ને પી એમ અર્થ રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા લોકો ના ટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના નવા પાસે આજરોજ રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં મદદાર યાદી સુધારણા ઝુંબેશ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આજથી મદદાર યાદીની ખાસ સક્ષિત સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે. તે અંતર્ગત તા. ૨૩ અને ૨૯ નવેમ્બર તેમજ તા. ૬ અને ૧૩ ડિસેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસે જેતે વિસ્તારમાં મતદાન મથક પર મતદારયાદી સુધારણા કામગીરી કરવામાં આવશે. ઉપરાંત ઓનલાઇન નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર મતદાન યાદીમાં સુધારા- વધારા માટે અરજી કરી શકાશે. નવાં ૭૫૭ મતદારોનો વધારે થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૯૩૩૦૪૫ મતદારો નોંધાયેલા છે. જિલ્લાના ૮૨૧ મતદારો ડિફેન્સમા ફરજ બજાવે છે. રિપોર્ટર ; હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Read More

રાજકોટ શહેર નાં ઈ.ગુજકોપ પ્રોજેક્ટમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરી, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ જાહેર કરેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૧/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરનાં માથાભારે ઈસમની છાપ ધરાવતા અને મારામારીના અનેક ગુનાઓમાં તેમજ તાજેતરમાં ગેરકાયદેસર ૨ પિસ્ટલ સાથે પકડાયેલ લક્ષ્મીવાડીના ફાઇનાન્સર સંજયરાજ ઉર્ફે ચિન્ટુ જગતસિંહ ઝાલા ઉ.૨૯ રહે. લક્ષ્મીવાડી શેરી.૭ કૃષ્ણ કુંજ મકાન અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા, એન.કે.જાડેજા, જે.બી.પટેલ, નિલેશભાઈ મકવાણા, ધનશ્યામભાઈ મેણીયા, મનરૂપગીરી ગોસ્વામી, મૈસુરભાઈ. કામગીરી કરેલ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

કાતરવા ગામ પાસે આવેલ બનાસદાણ નો પ્લાટ વાહન પાર્કિંગ ન હોવા થી વાહન ચાલકો હેરાન પરેશાન

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા લાખણી તાલુકાના કાતરવા ગામ નજીક ડીસા થરાદ હાઇવે પર આવેલ બનાસદાણ નો પ્લાન્ટ કેટલા સમય થી વાહન પાર્કિંગ ન હોવાથી ટ્રકો રોડ પર પાર્કિંગ કરવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે, ત્યારે એક તરફ ફોર લાઇનનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ ટ્રકો રોડ પર પાર્કિંગ કરવાથી ટ્રાફિક જામ થઇ જવાના કારણે કેટલાં બીમાર વ્યક્તિઓ ને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે અને અમુક સમય અક્સ્માત થવાની શક્યતા રહે છે. જ્યારે બનાસ દાણના પ્લાન્ટમાં બહારથી આવતા વાહનો માટે પાર્કિંગ સુવિધા કરવામાં આવે તેવી વાહન ચાલકોની…

Read More

ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પકડતી વિઠલાપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડો. લવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામ ના હોય અમદાવાદ ગ્રામ્ય વિરમગામ ડિવિઝન વિસ્તારમાં પ્રોહી દારૂ અને જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ રહે તે સારું કરેલ સૂચના અનુસંધાને આજરોજ અમો પો. ઇન્સ્પેક્ટર એમ એ.વાઘેલા તથા પો.સબ.ઈ આર.એમ.દેસાઈ તથા સ્ટાફ ના તથા અ.પો.કો. જયેન્દ્રસિંહ સંતુભા તથા પો.અ.પો.કો. સંજયભાઈ શામજીભાઈ તથા અ.પો.કો હરેશભાઈ કમાભાઇ તથા ડ્રા.અ પો.કો. જીગ્નેશભાઈ ગુણવંતભાઈ વગેરે પોલીસ સ્ટાફના સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન વિરમગામ બેચરાજી હાઇવે હાસલપુર ચોકડી નજીક આવતા તે દરમિયાન દ્રા.અ.પો.કો. જીગ્નેશભાઈ ગુણવંતભાઈના…

Read More

રાજકોટ શહેર ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે જંગલેશ્વરના ૨ નામચીન બુટલેગરને પાસા વોરંટ જાહેર કરતા. કમિશનર

હિન્દ ન્યૂઝ, રાજકોટ                                                 રાજકોટ શહેર તા.૧૧/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં લોકડાઉન વચ્ચે એટલે કે ૩૦ એપ્રિલના રોજ S.O.G એ રૂખડિયાપરાના દંપતીને ૩૩ ગ્રામ હેરોઇન સાથે દબોચી લીધા હતા. તેની પૂછતાછમાં જંગલેશ્વરમાં રહેતી કુખ્યાત સલમા ઉર્ફે ચીનુડી બસીરભાઈ જેસાણી ઉ.૩૫ રહે.જંગલેશ્વર શેરી.૨૮ રાજકોટ. ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. અને તેના સાગરીત ઈમ્તિયાઝ ઉર્ફે ભૂરો ઓસ્માણભાઇ ઉર્ફે ઓસુ ઢોલી ઉ.૨૦ રહે.જંગલેશ્વર શેરી.૯ રાજકોટ. અમદાવાદ જેલ ખાતે…

Read More

પાલનપુર માં આરટીઓ અધિકારી રંગે હાથે ઝડપી પાડયા એસીબી નીસફળ ટ્રેપ

હિન્દ ન્યુઝ, પાલનપુર બનાસકાંઠા ના પાલનપુર શહેરમાં માં એક જાગૃત નાગરિકે ફરિયાદ કરતા એ સી બી એ રંગે હાથે ઝડપી લીધા હતા. જેમાં આરોપી દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ, એ.આર.ટી.ઓ. વર્ગ – ૨, ચાર્જ- આર.ટી.ઓ., બનાસકાંઠા, પાલનપુર. શુકનગ્રીન સોસાયટી, પારપડા રોડ, પાલનપુર. પંકજકુમાર નાથુભાઇ ચૌધરી, કરાર આધારીત ડ્રાયવર આર.ટી.ઓ. કચેરી, પાલનપુર રહે.લાલાવાડા, તા.પાલનપુર જી.બનાસકાંઠા. જેવો એ ગુનો બન્યા તા.10/11/2020 લાંચની માંગણી કરી હતી. જેમાં લાંચ ની રકમ રૂ.૮૩,૨૦૦/-, લાંચમાં સ્વીકારેલ રકમ રૂ.૮૩,૨૦૦, લાંચની રીકવર કરેલ રકમ રૂ.૮૩,૨૦૦/- લીધી. ગુનાનુ સ્થળ આર.ટી.ઓ. કચેરી, પાલનપુર. વધુમાં આ કામ ના ફરીયાદી દ્વીચક્રી વાહનના શો રૂમમાં…

Read More

દરબારગઢ નું નાકુ ફરી ચાલુ કરાવતા પુર્વ વિરોધપક્ષ નેતા અસલમભાઈ ખીલજી

હિન્દ ન્યૂઝ, જામનગર જામનગર શહેર ના નાક સમાન દરબારગઢ ના ગેટ માં આશરે 1 વર્ષ પહેલાં રખ-રાખવ ના અભાવે એક દરવાજો સદંતર બંધ થઈ ગયેલ હતું અને ત્યાં કચરા ના ઢગલા અને મુતરડી બની ગઈ હતી. જેથી કરી લોકોને ભારે તકલીફ પડતી હતી તેમજ ટ્રાફીક પણ ખુબજ થતી. આ વાત ની જાણ પુર્વ વિરોધપક્ષ નેતા અસલમભાઈ ખીલજી ને થતા તેમણે તાત્કાલિક દરબારગઢ નાકા નું રીનોવેશન કરી સમગ્ર ગેટ ને કલરકામ કરાવી. ફરીથી લોકો સમક્ષ ખુલ્લું મુકાવ્યું પણ થોડા સમય થી આ ગેટ ને ફરી બંધ કરી અને આડેધડ વાહનો પાર્ક…

Read More

દિયોદર ભારત વિકાસ પરિષદ અને લાયન્સ કલબ દ્વારા વ્યાજબી ભાવે મીઠાઈ નું વિતરણ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિવાળી નિમિતે દર વર્ષે દિયોદર ભારત વિકાસ પરિષદ અને લાયન્સ કલબ દ્વારા વ્યાજબી ભાવે મીઠાઈ નું વિતરણ કરવામાં આવે છે. જેમાં બુધવાર ના રોજ ગાયત્રી મંદિર પાસે ભારત વિકાસ પરિષદ અને લાયન્સ કલબ દ્વારા વ્યાજબી ભાવે મોહનથાળ, કાજુકતરી, દેવડા ફેણી, માવાની મીઠાઈ, નડિયાડી ચવાણુ, કેળા વેફર, મુંબઈ નો હલવો જેવી અનેક મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિતરણ સમય જે નફો વધશે તેનું આગામી સમય જરૂરિયાત મંદો ને મીઠાઈ નું વિતરણ કરવામાં આવશે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પ્રમુખ જામાંભાઈ પટેલ, લાયન્સ કલબ પ્રમુખ નરેશભાઈ પંચાલ,…

Read More