હિન્દ ન્યૂઝ, પાવીજેતપુર તા.14 પાવીજેતપુર તીનબત્તી ખાતે ધનતેરસની સંધ્યાએ ઘડિયાળના ટાવર સાથેનું સર્કલ તેમજ હાઇમાસ્ક લાઇટિંગ ટાવરનું સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાવીજેતપુર ની કાયાપલટ કરવા હંમેશાં તત્પર રહેતા એવા યુવાન અને ઉત્સાહી સરપંચ મોન્ટુ શાહ દ્વારા માદરેવતન યોજના અંતર્ગત અમેરિકાના ફ્લોરિડામાં રહેતા એવા જેતપુર રત્ન અને દાનવીર સુનિલકુમાર નગીનલાલ શાહની લોકભાગીદારીથી પાવીજેતપુર ગામના હાર્દ સમા વિસ્તાર તીનબત્તી ખાતે “સ્વ. નગીનલાલ પુંજાલાલ શાહ સર્કલ” અતિઆધુનિક ચારેબાજુથી…
Read MoreDay: November 16, 2020
અંબાજી મંદિર એ માં અંબાને ૫૬-ભોગ નો અન્નકુટ ધરાવાયો, અંબાજી મંદિર વહીવટદાર એસ.જે. ચાવડા ની સુંદર કામગીરી
હિન્દ ન્યુઝ, અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી આ ધામમાં દિવસે અને દહાડે અનેક માઇભકતો માં અંબે ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે. ત્યારે હાલે દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે રવિવારના રોજ પડતર દિવસ હોઈ પણ ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા. આજે મંદિર પરિસર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, ત્યારે દર વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ખાતે અન્નકૂટ ધરાવવામાં આવે છે. ત્યારે હાલા કોરોના કાળ વચ્ચે ઘણા મહિનાઓ બાદ અન્નકૂટ અંબાજી મંદિરમાં ધરાવવામાં…
Read Moreધારી ના સરદાર નગર સોસાયટી ના રવિ બારોટ એ ખોડિયાર માતાજી રંગોળી પુરી આબે હુબ ચિત્ર બનાવ્યું
હિન્દ ન્યૂઝ, ધારી ધારી ના સરદાર નગર સોસાયટી ના રવિ બારોટ એ દિવાળી ના દિવસે 10 કલાક ની મહેનતે ખોડિયાર માતાજી રંગોળી પુરી આબે હુબ ચિત્ર બનાવ્યું. ધારી ના યુવક પેંટીંગ નું કામ કરે છે ને દર વર્ષે દેવી દેવતા ની રંગોળી કરે છે. ને ગામ ના લોકો પણ આ રંગોળી જોવા ઉમટી પડે છે. ને નવા વર્ષ ની શરૂઆત પેહલા ધાર્મિક રંગોળી પુરી ને નવા વર્ષ ની શરૂઆત…
Read Moreભાઇ બીજના દિવસે નકળંગ ભગવાનના મંદિરે મેળો ભરાયો
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા ડીસા તાલુકાના મુડેઠા ગામે ભાઇ બીજના દિવસે નકળંગ ભગવાનના મંદિરે મેળો ભરાયો હતો. જ્યાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અશ્વ દોડ યોજાઇ હતી. આ અંગે કથા એવી છે કે અગાઉ વર્ષો પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોરના વિરમસિંહ ચૌહાણ ના રજવાડા ઉપર દિલ્લીના બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ હુમલો કર્યો. તેમનાં સાથીઓએ કેસરિયા કરવાનું નક્કી કરતાં વિરમસિંહે પોતાની કુંવરી ચોથબાને સાધુ અચળનાથ સાથે જંગલમાં જવાનો આદેશ કર્યો હતો. આ સાધુ મહાત્મા ચોથબાને લઇને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના પેપળુ ગામે ફરતા-ફરતા આવ્યા હતા. તેવા સમયે પેપળુમાં પણ રાજવી દેવસિંહ વાઘેલા રાજ…
Read Moreપ્રભાસ પાટણ માં આવેલ સીવ ચોકી ના ટ્રાફિક પી. પ્રવિણભાઇ ને સારી કામગીરી કરવા બદલ આવકાર્યા
હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ પ્રભાસ પાટણ માં ટ્રાફિક પોલીસ સારી કામગીરી બજાવે છે, તેમાં કોઈ શંકા નથી. કેન્દ્ર સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે પોલીસ તેનું કામ કરે છે. માસ્ક ફરજિયાત બાંધવું અને ગાડીનું પી.યુ.સી. અને લાઇસન્સ સાથે રાખવુ અને ચાલું ગાડીએ મોબાઇલ નો ઉપયોગ ના કરવો, આ બધું જનતા ની સેફ્ટી માટે ટ્રાફિક પોલીસ કામ કરે છે અને પ્રભાસ પાટણ ના પી.એસ.આઇ.રાઠવા એ પી.એસ.આઈ નો…
Read Moreશિવભક્તો માટે ટુકા રસ્તા સહિતની વ્યવસ્થા સોમનાથમાં આજે દિવાળી પર્વ સાથે ઉમટશે ભાવિકો
હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ સોમનાથ બહારથી આવતા યાત્રિકોને ટ્રસ્ટ સંચાલિત ટુરિસ્ટ અને જનરલ ડોરમેટરી અને આવાસ વિભાગમાં જવામાટે લાંબુ અંતર ન કાપવું પડે તે માટે અતિથિગૃહ બુકિંગ ઓફિસ પાસેથી જે.સી.બી લગાવી ખાસ રસ્તો બનાવવામાં આવ્યો. આ ઉપરાંત ટ્રસ્ટના પાર્કિંગ વિભાગમાં ઉતરતા વાહનધારાકો અને વાહનોમાં આવનાર યાત્રિકો સોમનાથ મંદિર સુધી નજીદીક થી જઇ શકે તે માટે ગૌરીકુંડ ચેકપોસ્ટ રસ્તા ઉપરાંત નવો રસ્તો હમીરજી સર્કલ નવો બનાવી યાત્રિકોને ટુકો અને અધતન અને મંદિર સુધી ઓછું ચાલવું પડે તે રસ્તો…
Read Moreભુજ ની નજીક રતીયા સીમડાં માં રે.સ.ન.146 ટાવર્સ પેકી ની જમીન પર કહેવાતા વાઈટ કોલર ભૂમાફિયા દ્વારા જમીન પર દબાણ…..
હિન્દ ન્યૂઝ, કચ્છ એક બાજી રાજ્ય સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને ગુંડા એક્ટ નો કાયદો પસાર કરતી હોય અને બીજી બાજુ આવા વાઈટ કોલર ભૂમાફિયા ખુલ્લેઆમ કિંમતી જમીનો પર દબાણ કરે છે. જિલ્લા વહીવટી તંત્ર ને નમ્ર અરજ કરેલ છે કે રતીયા સીમ ના રે.સ.ન.146 પર થયેલ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે. થયેલ દબાણ ને તાત્કાલિક ધોરણે હટાવવામાં માટે નરેશ મહેશ્વરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ) અને રતીયા ગ્રામજનો દ્વારા…
Read Moreભુજ ની નજીક રતીયા સીમડાં માં રે.સ.ન.146 ટાવર્સ પેકી ની જમીન પર કહેવાતા વાઈટ કોલર ભૂમાફિયા દ્વારા જમીન પર દબાણ…..
હિન્દ ન્યૂઝ, કચ્છ એક બાજી રાજ્ય સરકાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અને ગુંડા એક્ટ નો કાયદો પસાર કરતી હોય અને બીજી બાજુ આવા વાઈટ કોલર ભૂમાફિયા ખુલ્લેઆમ કિંમતી જમીનો પર દબાણ કરે છે. જિલ્લા વહીવટી તંત્ર ને નમ્ર અરજ કરેલ છે કે રતીયા સીમ ના રે.સ.ન.146 પર થયેલ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે. થયેલ દબાણ ને તાત્કાલિક ધોરણે હટાવવામાં માટે નરેશ મહેશ્વરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ-કચ્છ) અને રતીયા…
Read More