ધારી ના સરદાર નગર સોસાયટી ના રવિ બારોટ એ ખોડિયાર માતાજી રંગોળી પુરી આબે હુબ ચિત્ર બનાવ્યું

હિન્દ ન્યૂઝ, ધારી

                                           ધારી ના સરદાર નગર સોસાયટી ના રવિ બારોટ એ દિવાળી ના દિવસે 10 કલાક ની મહેનતે ખોડિયાર માતાજી રંગોળી પુરી આબે હુબ ચિત્ર બનાવ્યું.

ધારી ના યુવક પેંટીંગ નું કામ કરે છે ને દર વર્ષે દેવી દેવતા ની રંગોળી કરે છે. ને ગામ ના લોકો પણ આ રંગોળી જોવા ઉમટી પડે છે. ને નવા વર્ષ ની શરૂઆત પેહલા ધાર્મિક રંગોળી પુરી ને નવા વર્ષ ની શરૂઆત કરે છે. ધન્ય છે ‘હિન્દુ સંસ્કૃતિ, અને એના આરાધક પૂજક ને’.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment