નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે ધનશયામભાઈ પટેલ ની વરણી

હિન્દ ન્યૂઝ, નર્મદા  તા. 9/11/2020 ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શહેરના તેમજ વિવિધ જીલ્લા ના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં નમૅદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે સહકારી ક્ષેત્રના માહિર અેવા તેમજ જીલ્લાની પાર્ટી મા સંગઠન પર મજબૂત પકડ ધરાવતાં ધનશયામભાઈ પટેલ ની વરણી કરવામાં આવી આવી. પ્રદેશ ના આ નિર્ણય ને જીલ્લા ના ભારતીય જનતા પાર્ટી ના કાયૅકરો દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો. કાર્યકરો દ્વારા રાજપીપલા શહેરમાં આવેલ સફેદ ટાવર પાસે ફટાકડા ફોડી આતશબાજી કરી ઘનશ્યામભાઈ પટેલ નુ ભવ્ય સ્વાગત કરવામાં…

Read More

દિયોદર ગ્રામ પંચાયત માં ફરજ બજાવતા અમરતલાલ ત્રિવેદી નું દુઃખદ અવસાન

    હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ગ્રામ પંચાયત કચેરી માં છેલ્લા 14 વર્ષ થી વેવસ્થા વેરા અધિકારી તરીકે ફરજ બજાવતા અમરતલાલ ત્રિવેદી નું એકાએક દુઃખદ અવસાન થયું છે. ગ્રામ પંચાયત કચેરી માં હંમેશા સારું માર્ગદર્શન આપતા અને સાચા સેવક એ વી ત્રિવેદી ચીર વિદાય લેતા ગ્રામ પંચાયત કચેરી એ એક સાચા સેવક ગુમાવ્યા હતા. જે અંગે ગ્રામ પંચાયત ના સરપંચ અને રાજવી ગિરિરાજસિંહ વાઘેલા એ સોસીયલ મીડિયા ના માધ્યમ થી શ્રદ્ધાંજલી પાઠવી હતી અને આજરોજ ગ્રામ પંચાયત કચેરી નું કાર્ય બંધ રાખવા અનુરોધ કર્યો હતો. એ.વી.ત્રિવેદી મૂળ કાંકરેજ તાલુકા ના…

Read More

અત્યાર સુધી તાલપત્રીનુ બુથ હતું, સોમનાથ મંદિરે જવાનો માટે અધતન ચેકપોસ્ટ બુથ કાર્યરત

    હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર અત્યાર સુધી માત્ર તાડપત્રી ચેક પોસ્ટમાં પોલીસ જવાનો ફરજ બજાવતા હતા. તેને સ્થાને આજથી સોમનાથ મંદિરને અધતન ચેકપોસ્ટો બુથ અર્પણ કરતા તે આજથી કાર્યરત થયા છે. ફાયરપ્રુફ તથા પંખા સહિતની સુવિધા પી.વી.સી.બેઈઝડ આ ચેકપોસ્ટ બુથ ફાયર પ્રુફ છે. જેથી આગ લાગી શકતી નથી. અંદર ગરમી લાગતી નથી. કાટ લાગતો નથી અને ચારે દિશાઓમાં મોટા કાચ લગાવેલ હોય તમામ દિશાએ નજર રાખી સકાય છે. આ કેબીનોમા લાઈટ, મોબાઇલ ચારજિગ પોઈન્ટ, પંખા સહિતની વ્યવસ્થાઓ છે. જુનાગઢ અને એન.જી.ઓ.સહયોગથી…

Read More

બનાસકાંઠાના લાખણી તાલુકાના મડાલ ગામના સરપંચ દ્વારા મડાલ થી દેતાલ ડુવા અને મડાલ થી ડોડીયા એક ગામથી બીજા ગામે જોડતો રસ્તો પાકો બનાવવા બાબતે કરી લેખિત રજૂઆત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા મડાલ થી દેતાલ ડુવા એક ગામ થી બીજા ગામનને જોડતો રસ્તો ખુબજ રેતાળ અને ભારે માર્ગ હોવાથી મડાલ પ્રાથમિક શાળામાં અને સરકારી હાઈસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને તેમજ ગામમાં ડેરી દૂધ ધરાવતા લોકોને રેતાળ રસ્તામાં ચાલતા તેમજ વાહનો લઇને જવા માં ખુબજ અગવડતા પડે છે અને મડાલ ગામે સરકારી દવાખાનું તેમજ પોસ્ટ ઓફિસ અને સરકારી હાઇસ્કૂલ આવેલી હોવાથી દેતાલ થી મડાલ આવવા માટે ખૂબ જ અગવડતા પડે છે તેમજ મડાલ થી ડોડીયા એક ગામથી બીજા ગામે જોડતો રસ્તો ખૂબ જ રેતાળ અને ભારેખમ છે. સબાજી ગોળીયા પ્રાથમિક શાળા આવેલ…

Read More

સુરતમાં સર્વ જ્ઞાતિ સામાજ સાથે મળી કેશુભાઈ પટેલ ને આપી 24 કલાક ની શ્રદ્ધાંજલિ

હિન્દ ન્યૂઝ, સુરત શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ખાતે 24 કલાક સતત ચાલેલ રક્તદાન શિબિર માં 920 યુનીટ રક્ત એકત્ર થયું. 24 કલાક કાર્યક્રમમાં 211 વ્યક્તિઓએ આપી ભાવાંજલિ. ઘનશ્યામ સુદાણી નામના યુવાને 92 કલાક દોડી આપી શ્રદ્ધાંજલિ. ગુજરાતની પ્રજાને પિતાતુલ્ય પ્રેમ સાથે સુશાસન આપનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ને સુરત ખાતેથી વિશેસભાવ અને આયોજન સાથે વિક્રમી ભાવાંજલિ આપવામાં આવી છે. સર્વ જ્ઞાતિ સામાજ પ્રેરિત કેશુભાઈ પટેલ શ્રદ્ધાંજલિ આયોજન સમિતિ સુરત તરફથી વરાછા રોડ, સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે 24 કલાક સતત રક્તદાન, ભાવાંજલિ અને જીવન પ્રદશિનીય આયોજન કરવામાં આવ્યુ…

Read More

રાજકોટ શહેર કોઠારીયા સોલ્વન્ટનો શખ્સ દેશી પીસ્ટલ, કાર્ટૂશ સાથે ઝડપાયો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૦/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં તહેવાર ટાણે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે. S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અતુલ સોનારા અને તેમની ટીમે બાતમી આધારે કોઠારીયા સોલ્વન્ટ નુરાનીપરામાં રહેતા ફિરોઝ ઉર્ફે ભાઈજાન સલીમભાઈ સોલંકી ઉ.૩૧ નામના શખ્સને દેશી બનાવટની પીસ્ટલ અને ૫ જીવતા કાર્ટૂશ સાથે દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરો હતી. આ શખ્સ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. દેશી બનાવટની પિસ્તોલ નંગ.૧ કિં.૧૦.૦૦૦ જીવતા કાર્ટીસ નંગ.૫ કિં.૫૦૦ કુલ.૧૦.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત…

Read More

રાજ્યને કોલસા કેન્દ્ર બનાવવા સામે ગોવામાં ભારે વિરોધ પ્રદર્શન

હિન્દ ન્યૂઝ, ગોવાના રહેવાસીઓ રવિવારે મોડી રાત્રે દક્ષિણ ગોવાના ચાંદોરની રેલ્વે લાઇનો પર અદાણીના કોલસાથી ભરેલી અનેક ટ્રેનોને રોકવા માટે એકઠા થયા હતા. દક્ષિણ પશ્ચિમ રેલ્વે ટ્રેક બમણો કરવા સહિતના અનેક સરકારી પ્રોજેક્ટ્સની નિંદા કરીને હજારો ગોવાવાસીઓ એ અવિરતપણે વિરોધ દર્શાવ્યો હતો. તેઓ દાવો કરે છે કે કોલસાની કંપનીઓની તરફેણ કરવા અને ગોવાને તેના ઇકોલોજીના દરે કોલસા પરિવહન કેન્દ્ર બનાવવા માટે ગોવાને કોલસાકેન્દ્ર બનાવવામાં આવી રહ્યુ છે. ગયા અઠવાડિયાથી રેલ્વે અધિકારીઓ સૂર્યાસ્ત પછી રેલ્વે પાટાને બમણા કરવાનું કામ કરી રહ્યા છે. હાલમાં, કર્ણાટક કોલસાના પરિવહનની નિર્ણાયક કડી તરીકે કામ કરે…

Read More

સમય ટ્રેડિંગ અને આશિષ કો.ઓપ.સહકારી મંડળી પર ૨૦૦ કરોડના કૌભાંડનો આક્ષેપ

હિન્દ ન્યૂઝ, રાજકોટ સમય ટ્રેડિગ તેમજ આશીષ ક્રેડિટ કો.ઓપેટીવ સોસાયટી લી. મંડળી (મલ્ટી સ્ટેટ) નામની સંસ્થા એ ફેરવ્યું કરોડોનું ફુલેકુ રાજકોટ સહિત ગુજરાતના રોકાણકારો ધોવાયા કંપની માલિક કરોડોની રકમ લઈ રફુચક્કર 350 જેટલા રોકાણકારો રજુઆત માટે પોહચ્યા સીપી ઓફિસ રિપોર્ટર : કિરણકુમાર વાઘેલા, રાજકોટ 

Read More