ગારીયાધાર ટોળપાણા પાંચટોબરા રોડ પાસેથી જાહેરમાં જુગાર રમતા ૦૯ શકુનીઓ, મોબાઇલ નાં મુદ્દામાલ સાથે પકડી પડતા ગારીયાઘાર પોલીસ

હિન્દ ન્યૂઝ, ભાવનગર ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ નાઓએ આપેલ સુચના મુજબ પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા ની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના આઘારે ગારીયાઘાર પોલીસ સ્ટેશન પો. સબ ઈન્સ્પેકટર વી.વી.ધ્રાંગુ સા. ની સુચના મુજબ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન પો. કોન્સ.અમીતભાઈ ડાંગર તથા પો.કોન્સ. રાજુભાઈ ડાંગર નાઓને સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ગારીયાધાર ટોળપાણા, પાંચટોબરા રોડ વાડી વિસ્તાર ગાડાના માર્ગ પર બાવળની કાંટમા અમુક ઇસમો…

Read More

દિયોદર માનવતા ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદો ને દિવાળી નિમિતે મીઠાઈ નું વિતરણ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર માનવતા ગ્રુપ દ્વારા લોક ડાઉન માં જરૂરિયાત મંદો ને બે ટાઈમ ભોજન ની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જેમાં દિવાળી નિમિતે દિયોદર પુનમિયા હનુમાન દાદા ના મંદિર પાસે આવો સાથે મળી ને દિવાળી નો પ્રવ ઉજવીએ ના ભાગરૂપે માનવતા ગ્રુપ દ્વારા જરૂરિયાત મંદો ને મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું. દિયોદર ના રાજવી ગિરિરાજસિંહ વાઘેલા તેમજ નાયબ કલેકટર એમ કે દેસાઈ અને મામલતદાર કે કે ઠાકોર ની હાજરી માં લીલીઝંડી આપી મીઠાઈ વિતરણ નો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં ગરીબ લોકો ના ઘરે ઘરે મીઠાઈ…

Read More

વેરાવળ મંદિરની નજીક આવાસ યોજનાના પ્લોટ પર ખુદ પાલિકા પ્રમુખે કરેલા દબાણ પર ફર્યું બુલડોઝર

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ વેરાવળમાં ખુદ નગર પાલિકા નાં પ્રમુખ અને તેમના મરતિયાઓ દ્વારા સરકારી આવાસ યોજના માટે ફાળવવામાં આવેલા પ્લોટ પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામને છેવટે આજે તોડી પાડવા મા આવ્યું હતું અને મેદાનને સમથર કરી નાખવામાં આવ્યું હતું. પ્રાદેશિક કમિશનરને કરાયેલી ફરિયાદને પગલે બાંધકામ તોડવાનો આદેશ કરાતાં તંત્ર દોડતું વેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં નગરપાલિકાએ આવાસ યોજના માટે પ્લોટ ફારવયો હતો. એમાં ખુદ નગરપાલિકાના પ્રમુખ અને તેમના મરતિયાઓ એ ગૌશાળાની આડમાં શરૂ કરેલા બાંધકામને આજે પાલિકા દ્વારા જે.સી.બી. ટ્રેકટરો મારફતે તોડી પાડવામાં આવ્યું હતું.…

Read More

અરવલ્લી નાં ફતેપુર ગામના ગ્રામજનો દ્વારા બાયડ મામલતદાર કચેરી એ ૫૦ જેટલી R.T.I કરીને માહિતી ની માગણી કરેલ છે

હિન્દ ન્યૂઝ, અરવલ્લી બાયડ મામલતદાર કચેરી ખાતે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા પંચાયત ના ફતેપુર ગામ ની સીમમાં જમીનની બાબતમાં ભરપૂર પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરીને ઓઘાં કોતર વાળી નદીના કાંઠે આવેલી જમીન અને પાણી પત્રક કરીને ખોટી રીતે દસ્તાવેજ કરીને બારોબાર વેચી દીધી છે. આ જમીનમાં ફતેપુર ગામ ના હકમાં તેઓ જંગલમાંથી લાકડા લાવવાનો તેમજ ઢોર ચરાવવાનો હક હતો. તો પણ હક ગેરકાયદેસર રીતે કાઢીને જમીન નો બારોબાર દસ્તાવેજ કરી દિધો હોવાથી આજ રોજ ફતેપુર ગામના ગ્રામજનો દ્વારા બાયડ મામલતદાર કચેરી એ ૫૦ જેટલી R.T.I કરીને માહિતી ની માગણી કરેલી છે.…

Read More

રાજકોટ શહેર માં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને પકડી પાડતી થોરાળા પોલીસ સ્ટેશન

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૨/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં રાત પડતા જ લુખ્ખાઓ બેફામ બનીને નીકળી પડતા હોય છે. અને ગમે ત્યાં લુખ્ખાગીરી ચલાવી લોકોને પરેશાન કરતા હોય છે. તહેવાર ટાણે આવા બનાવો બનતા અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી થોરાળા P.I જી.એમ.હડિયાના માર્ગદર્શન હેઠળ P.S.I જી.એસ.ગઢવી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ચુનારાવાડમાં રહેતા લાલો ઉર્ફે ડેબરી દેવજીભાઈ સોલંકી ઉ.૩૨ નામના શખ્સને ડાભી હોટલ નજીક શેરીમાંથી શંકાના આધારે સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી એક છરી મળી આવતા તેના વિરુદ્ધ કલમ.૩૭-૧-૧૩૫ મુજબનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. થોરાળા પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડીયા, જી.એસ.ગઢવી, ભુપતભાઈ…

Read More