હિન્દ ન્યૂઝ, કાલાવડ કાલાવડ નગરપાલિકા આમ તો છાશવારે પોતાની કાળી કરતૂતો દ્વારા હંમેશા ‘ટોપ ઓફ ધ ટાઉન’ રહે છે, પરંતુ હાલ કાલાવડ નગરપાલિકાના કહેવાતા ઉચ્ચ હોદ્દેદારો પૈકી એક ભાજપના હોદ્દેદારનું નામ કાલાવડ ટાઉનમાં ‘ટોપ ઓફ ધ ટાઉન‘ બનવા પામ્યું છે. સરકાર જયારે લેન્ડ ગ્રૅમ્બીંગ અને ગુંડા એકટ નો કાયદો પસાર કરતા હોય ત્યારે કાલાવડના ભાજપના કહેવાતા નગરપાલિકાના ઉચ્ચ હોદ્દેદાર દ્વારા કરોડોની ગેરરીતિ નો ‘હિન્દ ન્યૂઝ’ અખબાર દ્વારા ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે.
Read MoreDay: November 14, 2020
ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ શહેર માં I. G. MEMORIAL HOSPITAL ની સારી કામગીરી
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ ખાતે દિવાળી ના તહેવારો મા પણ I.G.MEMORIAL HOSPITAL ડીલીવરી પ્રસૂતિઓ બધાજ ઓપરેશન તથા 24 કલાક ઈમરજન્સી સારવાર કરવામા આવે છે. ગર્ભવતી મહિલાને દૂ:ખાવો થતા તાત્કાલિક સારવાર મળેલ હતી. તે મહિલા ને આગળ સિઝેરિયન ડીલીવરી કરાવેલ હોવા છતા આઈ.જી.મોમેરિયલ હોસ્પિટલ ના ગાયનેક ડો.કૌશલ્યા ફોફંડી દ્વારા સમય પર નોર્મલ ડીલવરી કરેલ હતી તેમજ દર્દી ના પરીવાર એ આઈ.જી.મેમોરિયલ હોસ્પિટલમાં સ્ટાફ તથા ડોક્ટર નો આભાર માન્યો હતો. રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ
Read Moreરાજકોટ શહેર માં ૧૮૧ અભયમ ટિમ ખુબ સરાહનીય કામગીરી કરી રહી છે. ઘરેથી નીકળ્યા બાદ ભૂલા પડી ગયેલા એક મહિલાને ૧૮૧ ની ટીમે કાઉન્સિલ કરી તેના પતિ સાથે મિલન કરાવ્યું
હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૪/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ૧૧ તારીખે ૧૮૧ ને એક કોલ આવ્યો હતો. જેમાં એક મહિલા છેલ્લા ૨ કલાકથી બેઠા હોય અને મુશ્કેલીમાં હોય તેવું જાગૃત નાગરિકે જણાવતા તુરંત ૧૮૧ ના કાઉન્સેલર સેજલબેન પટેલ, G.R.D રવિનાબેન અને પાઇલોટ ભોલા ભાવિનભાઈ દોડી ગયા હતા. મહિલા કઈ બોલતા નહિ હોવાથી તેઓને કાઉન્સિલ કર્યા હતા. અને સાંત્વના આપતા તેઓએ પોતાની દિકરીના ઘરનું સરનામું આપ્યું હતું. જેથી તેમના દિકરીના ઘરે જતા તેઓએ આ મહિલા તેમના માતા હોવાનું જણાવ્યું હતું. નજીકમાં જ તેમના પતિ રહેતા હોય તેઓને પણ બોલાવ્યા હતા. અને પતિ…
Read Moreગીર-સોમનાથ ના વડા મથક વેરાવળ મા માસ્ક વગર ફરનારની દિવાળી પોલીસ નહિ બગાડે
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ દિવાળી ને લઈને વેરાવળ ની બજારમાં ધૂમ ખરીદી નીકળેલ છે. આસપાસ 50 થી વધુ ગામડાના લોકો અહીં ખરીદી કરવા આવે છે. જેમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગરના આવતા હોય છે. પણ માસ્ક એ ભારત સરકાર દ્વારા ફરજિયાત છે અને તે લોકની સલામતી માટે પણ જરૂરી છે. સામાજીક-રાજકીય આગેવાનો એ આ અંગે ની રજૂઆત કરી. એ દરમિયાન પી.આઈ.પરમાર એ જણાવ્યું કે, છતાં જે લોકો શહેર મા માસ્ક વગરના દેખાશે તેમને તહેવાર નિમિતે દન્ડ નહિ પણ પોલીસ પરિવાર વતી તેમને માસ્ક આપવામાં આવશે અને તેમની સલામતી ની ચિંતા કરવામાં…
Read Moreગીર-સોમનાથ ના વડા મથક વેરાવળ મા માસ્ક વગર ફરનારની દિવાળી પોલીસ નહિ બગાડે
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ દિવાળી ને લઈને વેરાવળ ની બજારમાં ધૂમ ખરીદી નીકળેલ છે. આસપાસ 50 થી વધુ ગામડાના લોકો અહીં ખરીદી કરવા આવે છે. જેમાં અનેક લોકો માસ્ક પહેર્યા વગરના આવતા હોય છે. પણ માસ્ક એ ભારત સરકાર દ્વારા ફરજિયાત છે અને તે લોકની સલામતી માટે પણ જરૂરી છે. છતાં જે લોકો શહેર મા માસ્ક વગરના દેખાશે તેમને તહેવાર નિમિતે દન્ડ નહિ પણ પોલીસ પરિવાર વતી તેમને માસ્ક આપવામાં આવશે અને તેમની સલામતી ની ચિંતા કરવામાં આવશે. આ તકે કોંગ્રેસ ના શહેર પ્રમુખ દિનેશ રાયઠ્ઠા, સામાજીક કાર્યકર્તા અફઝલ પંજા, વેપારી…
Read Moreલાખણીના સેકરા ગામનાં પાટીયા પાસે બાઈક અને બોલેરો ડાલા વચ્ચે અકસ્માત
હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા લાખણી તાલુકાના સેકરા ગામનાં પાટીયા પાસે બાઈક અને બોલેરો ડાલા વચે અકસ્માત થયો. તેમા બાઈક સવાર ને ઇજા પહોચી હતી. બાઈક સવારને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. બોલેરો ડાલાને બાઈક સવારે પાછળથી ટકરાયો હતો અને બાઇક સવાર ના બંને પગે ઇજા પહોંચી હતી. આમ અકસ્માત બનાવની ઘટનાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. જોકે કેટલાક વાહન ચાલકો પોલીસની કોઈ પણ પ્રકારની ડર રાખ્યા વગર વેગથી વાહનો હંકારી રહ્યાં છે અને અકસ્માત ના મુખમાં ધકેલાય છે. રીપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી
Read More