ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ શહેર માં I. G. MEMORIAL HOSPITAL ની સારી કામગીરી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ ખાતે દિવાળી ના તહેવારો મા પણ I.G.MEMORIAL HOSPITAL ડીલીવરી પ્રસૂતિઓ બધાજ ઓપરેશન તથા 24 કલાક ઈમરજન્સી સારવાર કરવામા આવે છે. ગર્ભવતી મહિલાને દૂ:ખાવો થતા તાત્કાલિક સારવાર મળેલ હતી. તે મહિલા ને આગળ સિઝેરિયન ડીલીવરી કરાવેલ હોવા છતા આઈ.જી.મોમેરિયલ હોસ્પિટલ ના ગાયનેક ડો.કૌશલ્યા ફોફંડી દ્વારા સમય પર નોર્મલ ડીલવરી કરેલ હતી તેમજ દર્દી ના પરીવાર એ આઈ.જી.મેમોરિયલ હોસ્પિટલમાં સ્ટાફ તથા ડોક્ટર નો આભાર માન્યો હતો.

રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment