કાલાવડ ના રાજકરણી અને નગરપાલિકાના ઉચ્ચ હોદ્દેદારની કાળી કરતૂતો નો પર્દાફાશ ‘હિન્દ ન્યુઝ’ અખબાર દ્વારા ટૂંક સમયમાં……

હિન્દ ન્યૂઝ, કાલાવડ

             કાલાવડ નગરપાલિકા આમ તો છાશવારે પોતાની કાળી કરતૂતો દ્વારા હંમેશા ‘ટોપ ઓફ ધ ટાઉન’ રહે છે, પરંતુ હાલ કાલાવડ નગરપાલિકાના કહેવાતા ઉચ્ચ હોદ્દેદારો પૈકી એક ભાજપના હોદ્દેદારનું નામ કાલાવડ ટાઉનમાં ‘ટોપ ઓફ ધ ટાઉન‘ બનવા પામ્યું છે. સરકાર જયારે લેન્ડ ગ્રૅમ્બીંગ અને ગુંડા એકટ નો કાયદો પસાર કરતા હોય ત્યારે કાલાવડના ભાજપના કહેવાતા નગરપાલિકાના ઉચ્ચ હોદ્દેદાર દ્વારા કરોડોની ગેરરીતિ નો ‘હિન્દ ન્યૂઝ’ અખબાર દ્વારા ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે.

Related posts

Leave a Comment