રાજકોટ શહેર કોઠારીયા રોડ પર રહેતા શખ્સે સગીરાને જન્મદિવસે જ ભગાડી જઈ ૭ વખત દુષ્કર્મ આચર્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૭/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર દિપ્તીનગર મેઇન રોડ પર રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો ચિરાગ ઘનશ્યામભાઇ વણોલ (ઉં.૧૯) ગત.૧૬ તારીખે ૧૩ વર્ષીય સગીરાને ડી-માર્ટ મોલ પાસેથી તેણીના જન્મદિવસની ગિફ્ટ લઇ આપવાનું કહીં બાઇકમાં બેસાડી ભગાડી ગયો હતો. ભકિતનગર પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરતાં તે ભીંસમાં આવ્યો હતો અને બાળાને છોડી પોતે ભાગી ગયો હતો. પરત આવેલી બાળાએ પોતાને બર્થડે ગિફ્ટ લઇ દેવાને બહાને ચિરાગે ડુંગરાળ વિસ્તારમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યાની વાત કરી હતી. ભક્તિતનગર પોલીસે I.P.C કલમ.૩૬૩,૩૬૬ મુજબ ગુનો નોંધી તપાસ હાથ…

Read More

અરવલ્લી જીલ્લા એલ.સી.બી. દ્વારા મીત્સુબીસી કંપનીની કાર, વિદેશી દારૂ બોટલ તેમજ એક આરોપી ને પકડી સફળતા સાંપડેલ

હિન્દ ન્યૂઝ, અરવલ્લી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચુડાસમા, પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓએ આપેલ સૂચનાઓ મુજબ સંજય ખરાત, પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઉપરોકત સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્‍સ્પેકટર, એલ.સી.બી અરવલ્લીનાઓએ આપેલ સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો (૧) એ.એસ.આઇ. અનિલકુમાર અંબાલાલ (ર) અ.હે.કો. મનીશકુમાર બાબુલાલ (૩) અ.પો.કો. નિલેશકુમાર વિષ્ણુભાઇ નાઓ આજરોજ મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ તેમજ નાકાબંધીમાં હતા. તે દરમ્યાન શામળાજી તરફથી…

Read More

 ભુજ તાલુકાનું કેરા ગામ બન્યું દારૂનું એપીક સેન્ટર

હિન્દ ન્યૂઝ, ભુજ ગુજરાતમાં દારૂબંધી છે તેમછતાં ખુલેઆમ દારૂનું ખરીદ વેચાણ પણ થઈ રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાનાં કેરા ગામમાં ખુલ્લે આમ દારૂની પોટલી નજરે ચડી છે. કેરા ગામમાં ગૌશાળા ના પાછળના ભાગમાં દારૂની પોટલીઓ ખુલ્લે આમ જોવા મળી આવી છે ત્યારે આ ગામ દારૂનું એપીક સેન્ટર બની ગયું છે એવું હાલ લાગી રહ્યું છે. એક બાજુ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે બીજી બાજુ દારૂનું પ્રવેશ કઈ રીતે શક્ય છે એ પણ મોટો પ્રશ્ન છે. રિપોર્ટર : શંકર મહેશ્વરી, કચ્છ

Read More

દિયોદર સુજલામ સુભલામ કેનાલ માં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો માતલતદાર કચેરી પહોંચ્યા

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર અને આજુબાજુના પાંચ તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલના પાણી નાંખવા મામલે ખેડૂતો નાયબ કલેક્ટર દિયોદરને આપ્યું આવેદન પત્ર પાઠવ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છેકે ગઈ 24/10/2020 ના રોજ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પણ પાંચ દિવસ બાદ 31 /10/2020 બાર વાગ્યા પછી કેનાલમાં પાણી બંધ કરતા દિયોદર, લાખણી, કાંકરેજ અને ડીસા ભીલડી વિસ્તારના ખેડૂતો આજે પાણી છોડાવવા બાબતએ દિયોદર પ્રાન્ત અધિકારી ને આવેદન પત્ર આપ્યું હતું. દિયોદર, કાંકરેજ, લાખણી, ડીસા પંથકના ખેડૂતોને શિયાળા ની રવિ સીઝનમાં વાવણીના સમયે જીરું,…

Read More

રાજકોટ શહેરનાં રૈયા રોડ પર આધારકાર્ડ કઢાવવા કોર્પોરેટરના સહી સિક્કા કરનાર કોંગ્રેસ કાર્યાલય મંત્રીની ધરપકડ કરતી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૭/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના હરિધવા રોડ ઉપર રહેતા અને આધારકાર્ડ વિભાગમાં કોન્ટ્રાકટ બેઝ ઉપર નોકરી કરતા અંકિત હર્ષદભાઈ લખતરીયાએ બોગસ આધારકાર્ડ અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકમાં આવેલ જનસુવિધા કેન્દ્રમાં કૌભાંડ ચલાવતા પ્રકાશ ધીરજલાલ મારવિયા અને સાગર વિનયકાંત રાણપરાની ધરપકડ કરી હતી. તેઓની તપાસમાં તેઓએ ૧૫૦૦ રૂપિયા લેખે ૫૦ જેટલા નેપાળી લોકોને આધારકાર્ડ કાઢી આપ્યાનું જણાવ્યું હતું. તેમજ આ ફોર્મમાં કોંગી કોર્પોરેટર રવજીભાઈ ખીમસુરીયાના સહી સિક્કા કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે કરી આપ્યા હોવાનું નિવેદન આપતા ગાંધીગ્રામ પોલીસે તેની પણ ધરપકડ કરી વધુ…

Read More

કાલાવડના નિકાવા ગામે ડ્રાઈવર વિનાનો ટ્રક રોડ પર થયો ચાલતો, એક ફોરવિલ અને ત્રણ હોન્ડાને લીધા હડફેટમાં, સદનસીબે જાનહાનિ ટળી

હિન્દ ન્યૂઝ, નિકાવા                            કાલાવડ તાલુકાના નિકાવા ગામનું હાઈવે રોડ પર બસ સ્ટેન્ડ આવેલ છે જ્યાં હાલ જ રાજકોટ બાજુથી આવેલ ટ્રક નંબર GJ25U 5577 ના ડ્રાઈવર પોતાનો ટ્રક ચાલુ રાખીને પાણી પિવા માટે ઉતરતાજ અચાનક ગેરમાં પડી જતા ડ્રાઈવર વિનાનો ટ્રક રોડ પર દૌડવા લાગતા નાશભાગ મચી ગયો હતો અને જોત જોતામાં સાઇડમાં ઉભી ફોરવિલ GJ10AP 6326 તેમજ ત્રણ હોન્ડા GJ10CR 9116, GJ10S 2792 તેમજ GJ03FA 8219 ને હડફેટે લીધા હતા. પરંતુ આગળ ઝાડ હોવાથી તેમાં ટકરાઈને…

Read More

મહારાષ્ટ્રમાં મિડીયા કર્મીઓની ધરપકડ કરવા મુદ્દે એબીવીપી ડીસા લાલઘૂમ

હિન્દ ન્યૂઝ, ડીસા મીડીયાને દેશનો ચોથો સ્તંભ માનવામાં આવ્યો છે, પરંતુ તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે દેશની ચોથી જાગીરીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગી રહ્યું છે. મહારાષ્ટ્રની સરકારે મીડિયા કર્મીઓને તેમના તાબે કરી દેવા બદલો લેવાની ભાવનાથી તાજેતરમાં વગર વોરંટે ધરપકડ કરી હતી, ત્યારે મહારાષ્ટ્ર સરકાર બદલો લેવાના ઈરાદાથી દેશની ચોથી જાગીરીને વગર વોરંટે ધરપકડ કરી દેતા તેના પડઘા ચારેકોર પડયા હોઈ ત્યારે ગત રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીસા શાખા દ્વારા મહારાષ્ટ્ર સરકારના વિરોધમાં એબીવીપીના કાર્યકરોએ હાથમાં કાર્ડ લઈ આકરા સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. જોકે એબીવીપી ડીસા શાખાના…

Read More

રાજકોટ શહેર નાં કુવાડવા રોડ પરથી પોલીસે જામગઢના શખ્સને રૂ.૨૦૦૦ ના દરની ૫૧ બનાવટી નોટ સાથે ઝડપી લીધો હતો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા .૭/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરનાં કુવાડવા પોલીસે જાલીનોટ સાથે પકડાયેલા શખ્સે પોતાનું નામ કોળી હેમત હમીરભાઇ વાટુકીયા ઉ.૨૨ રહે,જામગઢ, રાજકોટ અને ઇમીટેશન જ્વલેરીનું મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જાલીનોટ ક્યાંથી લાવ્યો એ મામલે પૂછપરછ કરતા આરોપીએ ગોધરામાં મજૂરી કરતા કોઇ ભૈયા સાથે પરિચય થયા બાદ ભૈયાએ રૂ.૨૦૦૦ ના દરની જાલીનોટ રૂ.૨૦ હજારમાં આપવાની વાત કરી હતી. ધંધામાં મંદી હોવાથી કામ નહીં મળતા આર્થિક ભીંસના કારણે પોતે ભૈયા પાસેથી રૂ.૨૦ હજારમાં ૨ હજારના દરની ૫૧ જાલીનોટ મેળવી હતી. આ જાલીનોટ પોતે ૫૦ હજારમાં વેચવાનો હતો. જોકે…

Read More

અમરેલી જીલ્લાના કુકાવાવ વડીયા તાલુ મહત્વ નો બકાલી નો નિર્ણયકાના તોરી ગામ મા

હિન્દ ન્યૂઝ, અમરેલી તા.૭ ના અમરેલી જીલ્લાના કુકાવાવ વડિયા તાલુકાના તોરી ગામ ની અંદર શાકભાજી વેચતા વનરાજ પરી ગોસાઈ કોરોના મહામારીમાં તાજા અને શુદ્ધ શાકભાજી વેચવા નો લીધો નિર્ણય અને જે ખેડુતો ના ખેતર માં નિંદામણ કરી ને ખડ ના રુપે કાઢી નાખે છે, તેને તાજલીયા ની ભાજી ના રુપે ઓળખવા મા આવે છે. તે ભાજી ને વનરાજપરી ગામ લોકો ના સ્વાસ્થ્ય માટે સારુ એવુ લાભદાયક થાય અને ગામ ના નાગરિકો માટે રાસાયણિક દવાઓ ખાતરો વગર નું શાકભાજી ખાય શકે તેવુ તેનું લોકો માટે અપેક્ષા છે. અને તોરી ગામ ના…

Read More