અમરેલી જીલ્લાના કુકાવાવ વડીયા તાલુ મહત્વ નો બકાલી નો નિર્ણયકાના તોરી ગામ મા

હિન્દ ન્યૂઝ, અમરેલી

તા.૭ ના અમરેલી જીલ્લાના કુકાવાવ વડિયા તાલુકાના તોરી ગામ ની અંદર શાકભાજી વેચતા વનરાજ પરી ગોસાઈ કોરોના મહામારીમાં તાજા અને શુદ્ધ શાકભાજી વેચવા નો લીધો નિર્ણય અને જે ખેડુતો ના ખેતર માં નિંદામણ કરી ને ખડ ના રુપે કાઢી નાખે છે, તેને તાજલીયા ની ભાજી ના રુપે ઓળખવા મા આવે છે. તે ભાજી ને વનરાજપરી ગામ લોકો ના સ્વાસ્થ્ય માટે સારુ એવુ લાભદાયક થાય અને ગામ ના નાગરિકો માટે રાસાયણિક દવાઓ ખાતરો વગર નું શાકભાજી ખાય શકે તેવુ તેનું લોકો માટે અપેક્ષા છે. અને તોરી ગામ ના નાગરિકો તેમની વાત ને ધ્યાનમાં રાખીને કોરોના મહામારી ની અંદર આવા શાકભાજી ખાવા નું પસંદ કર્યું છે.

રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી

Related posts

Leave a Comment