રાજકોટ, તા.૨/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મોરબી રોડ જકાતનાકા પાછળ જય જવાન જય કિશાન સોસાયટી પાછળ સ્થિત ખોજા કબ્રસ્તાનની નજીકના જૂની લાલપરી નદીના કાંઠે મરઘાંની ફાઈટ કરાવી જુગાર રમતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી, A.S.I જ્યૂભા પરમાર, પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા, એભલભાઈ બરાની ટીમે દરોડો પાડ્યો હતો. પરંતુ પોલીસ આવ્યાની જાણ થતાં જ ટોળું વળી જુગાર રમતા અને જોતાં શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. જુગારના દરોડા સમયે કેટલાય શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ક્રાઈમ બ્રાંચના સ્ટાફના હાથમાં આવેલા જૂનાગઢ બાટવા બસ સ્ટેન્ડના…
Read MoreDay: November 2, 2020
ડીસા ખાતે એન્જલસ સ્કૂલ નું ગૌરવ..!
ડીસા તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે અંડર-૧૭ ભાઈઓની કબડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ની એન્જલસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠક્કર કેયુર મેહુલભાઈ એ ગુજરાતની ટીમ વતી રમી ગુજરાતની ટીમને વિજય બનાવેલ છે. જેમાં તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે અને શાળા તેમજ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરેલ હતું. તે બદલ શાળા પરિવાર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા હતા. અહેવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા
Read Moreલવ જીહાદ રોકવા બાબતે ડીસા હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તાઓ મેદાનમાં
ડીસા બનાસકાંઠા જિલ્લા તથા સમગ્ર રાજ્યમાં હિન્દી યુવા સંગઠનો દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આપણા હિન્દુ ધર્મ ની બેન દીકરી ને કેટલાક લઘુમતિ કોમના યુવકો ખોટી રીતે પજવણી કરી અને પ્રેમમાં ફસાવી આવા કૃત્ય કરતા હોય છે. જે બાબતે ગતરોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા કાર્યકર્તાઓ એવા મનોજભાઈ ઠાકોર, નટવરજી ઠાકોર, હિતેશભાઈ રાજપુત, જીતુભાઈ ગોસ્વામી, પૂજન જોશી દિનેશભાઈ લોધા, કૌશિક સાધુ, લાલાભાઇ, પીન્ટુભાઇ અને પ્રતીક રાઠોડ દ્વારા ડીસા શહેરના મુખ્ય માર્ગો પર એક કમ્પ્લેન બોક્સના લગાડવામાં આવ્યું છે. જેમાં કેટલાક લઘુમતિ કોમના યુવકો ખોટી રીતે યુવતીઓને છેડતી…
Read Moreડીસાની સાર ટાઉનશીપ માંથી કુટણખાનું ઝડપાયું
ડીસા બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આજરોજ ડીસા શહેર ની સાર ટાઉનશીપ માંથી ઉત્તર પોલીસે દેહવેપાર ના ધંધા કરતા કુટણખાનું ઝડપી પાડયું હતું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે આ કુટણખાનામાં પોલીસે ડમી ગ્રાહક મોકલી આકસ્મિત રેડ પાડી સમગ્ર કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં કૂટણખાના ચલાવતા ઘરમાંથી પોલીસે કોન્ડમ કીટ મોબાઇલ સહિત કુલ રૂપિયા 20,500 મુદ્દામાલ જપ્ત કરી નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાએ આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. રિપોર્ટર : કંચનસિંહ વાઘેલા, ડીસા
Read Moreઅરવલ્લી જીલ્લામાં સેવરોલેટ કાર, વિદેશી દારૂની બોટલો સાથે એક આરોપીને પકડી પાડતી એલ.સી.બી. અરવલ્લી
અરવલ્લી પોલીસ મહાનીર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી (ડી.જી.પી.) ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા તેમજ અભય ચડુાસમા પોલીસ મહાનીરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર નાઓએ આપેલ સચૂનાઓ મજુબ સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી, મોડાસા નાઓ દ્વારા અરવલ્લી જીલ્લામાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવેલ. જેમાં ઉપરોકત સચૂનાઓ અને માર્ગદર્શન મુજબ આર.કે.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી અરવલ્લી નાઓની સચૂના મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો (૧) એ.એસ.આઇ અનિલકુમાર અંબાલાલ (ર) અ.હે.કો ઇમરાનખાન નજામિયા (૩) અ.હે.કો સંજયકુમાર મણીલાલ (૪) અ.હે.કોન્સ.પ્રમોદકુમાર સુખદેવપ્રસાદ (૪) ડ્રા.આ.હે.કો.પ્રવીણસિંહ મોહનસિંહ નાઓ આજરોજ મોડાસા રૂરલ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગ તેમજ નાકાબંધી માં હતા.…
Read Moreસુરત ખાતે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ની મિટિંગ યોજાઇ
સુરત, તા. 31, ના રોજ સુરત ખાતે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ કે.કે.દીક્ષિત અને ગુજરાત પ્રદેશ પ્રભારી પ્રવિણભાઇ સોલંકી ના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મનહરભાઈ ચૌહાણ, જિલ્લા અઘ્યક્ષ બાબુભાઇ રબારી અને ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ મંગુકિયા ની હાજરી માં સર્વે પદાધિકારીઓ ની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગ માં નીચે ના મુદ્દાઓ ની ચર્ચા કરી અને કર્યો અને જવાબદારી ઓ ની ફાળવણી કરવા માં આવી છે. જેમાં તાલુકા લેવલે અને ઝોન લેવલ ની ટિમો તૈયાર કરી અને ત્યાંના સંગઠન ને મજબૂત કરવા. પાર્ટી નો પ્રચાર કરી વધુ માં વધુ સભ્યો ને…
Read More