ડીસા ખાતે એન્જલસ સ્કૂલ નું ગૌરવ..!

ડીસા

તાજેતરમાં રાજસ્થાનના જયપુર ખાતે અંડર-૧૭ ભાઈઓની કબડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા ની એન્જલસ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઠક્કર કેયુર મેહુલભાઈ એ ગુજરાતની ટીમ વતી રમી ગુજરાતની ટીમને વિજય બનાવેલ છે. જેમાં તેને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે અને શાળા તેમજ જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરેલ હતું. તે બદલ શાળા પરિવાર દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ વચન પાઠવવામાં આવ્યા હતા.

અહેવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment