દિયોદર તાલુકા ના સોની ગામે તત્કાલિત તલાટી સહિત બે ઈસમો ભેગા મળી ખોટા રેકર્ડ ઉભા કરી છેતરપિંડી આચરતા ચકચાર

દિયોદર દિયોદર તાલુકા ના સોની ગામે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં વર્ષો પહેલા હયાત (જીવત) માણસ ને જાણ બહાર કુટુંબી ભાઈ એ તાત્કાલિક તલાટી સાથે મળી મરણ નોંધ કરાવી ખોટા રેકર્ડ બનાવી જમીન હડપ કરતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી માહિત મુજબ દિયોદર તાલુકા ના સોની ગામે રહેતા કાળાભાઈ કરશનભાઈ રબારી એ પોલીસ મથકે ખાતે ફરિયાદ આપી હતી કે સોની ગામે પોતાના પિતા કરશનભાઈ વિહાભાઈ રબારી ની માલિકી ની જમીન સોની ગામે આવેલ છે. જેનો જૂનો બ્લોક/સર્વ નંબર 226 હતો જે સમય ફરિયાદી ના પિતા…

Read More

COVID-19 અંતર્ગત માહિતી ૦૪/૧૧/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, , મોડાસા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૬૪…

Read More

દિયોદર ના મોજરૂ ગામે ડીગ્રી વગર પ્રેક્ટિસ કરતા મુન્નાભાઈ ઝડપાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના મોજરૂ ગામે આરોગ્ય સાથે ચેડાં કરતો ડીગ્રી વગર ના બોગસ ડોકટર ને બનાસકાંઠા એસ ઓ જી એ ઝડપી લેતા અન્ય બોગસ ડોકટરો માં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ ટિમ દિયોદર તાલુકા માં પેટ્રોલિંગ માં હતા તે સમય ખાનગી બાતમી મળેલ કે દિયોદર તાલુકા ના મોજરૂ ગામે ડીગ્રી વગર બોગસ ડોકટર મુન્નાભાઈ બની લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરી રહયા છે તેવી બાતમી ના આધારે એસ.ઓ.જી. પોલીસે સ્થળ પર રેડ કરી હતી. જેમાં સૌરભ સુરજીત વિશ્વાસ મૂળ રહે રાણીવાડા અરવિંદ ટાવર…

Read More

વિરમગામના માઈન્ડ ટ્રેનર ડૉ. રાજેશ પરમારને બેસ્ટ રિસર્ચ એવોડ પ્રાપ્ત થયો

હિન્દ ન્યૂઝ, વિરમગામ કોરોનામાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા ‘મનોમાસ્ક’ રિસર્ચ આર્ટિકલ માટે વિરમગામના યુવાનને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા રાજ્યસ્તરીય એવોર્ડ પ્રાપ્ત થયો. મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી દ્વારા 2 દિવસીય ઓનલાઈન કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ભરની વિવિધ યુનિવર્સીટી માંથી 200 પ્રતોયોગી અને 145 રિસર્ચ પેપર રજુ કરવામાં આવ્યા હતા. વિરમગામનું ગૌરવ અને ગુજરાતના જાણીતા માઈન્ડ ટ્રેનર અને સાયકોલોજીસ્ટ ડૉ. રાજેશ પરમાર એ “મનોમાસ્ક” કોવિડ-19 માં મનોવિજ્ઞાનનું મહત્વ વિષય પર વિશ્લેષણાત્મક સંશોધન લેખ રજૂ કર્યો હતો. આ સંશોધનમાં તેઓ જણાવે છે કે…

Read More

ઓખા ખાતે દર વર્ષે નારી શક્તિ મહિલા મંડળ ના પ્રમુખ દ્વારા શરદ પૂર્ણિમા ના દિને ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, ઓખા ઓખા માં દર વર્ષે નારી શક્તિ મહિલા મંડળ ના પ્રમુખ મરિયમ બેન ઉર્ફે ઉષાબેન તન્ના દ્વારા પોતાના જ ફળીયા મા કરવામાં આવતી ‘શ્રી શક્તિ ગરબી’ ખુબ જ વખણાય છે. આ વખતે પણ ‘શ્રી શક્તિ ગરબી’ મંડળ દ્વારા ઉષાબેન ના પોતાના જ ફળીયા મા નવદુર્ગા માતાજી ના દર્શન, મોગલ મા નો રાસ, રાધા ક્રિષ્ના દર્શન વગેરે રાખવામાં આવ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમ ને રાસ ગરબા નો રૂપ આપી પૌરાણિક પ્રથાને જીવંત રાખવામાં આવે છે. અને સમાજ ને આપણી હિન્દૂ સંસ્કૃતિ ની ઝાંકી નું દર્શન કરાવવા માં આવે છે.…

Read More

ગીર સોમનાથના પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ નગરપાલિકા એ કચરો ખાલી કરવાનો પોઇન્ટ ફારવેલ છે

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ                                      પ્રભાસ પાટણ માં આવેલ મચ્છી માર્કેટની પાછળ આવેલ જગ્યામાં પ્રભાસ પાટણ નો તમામ કચરો મચ્છી માર્કેટ ની પાછળ નાંખે છે અને તમામ બાઇપાસની હોટેલ નો કચરો પણ ત્યાં નાંખે છે. નગરપાલિકાના કેહેવાથી તેના માણસો કચરો નાખે છે. આ નગરપાલિકાને અવારનવાર કોળી સમાજ ના યુવાનો એ લેખિત માં અરજીઓ કરેલી હોવા છતાં આ નગરપાલિકાના અધિકારીઓ એ કોઈ પગલાં લીધેલ નથી અને અવાર નવાર મુસ્લિમ સમાજના યુવાનોએ લેખીતમાં અરજીઓ કરેલ…

Read More

જેતપુર ના સામાકાંઠા દેરડી રોડ પર ટેન્કર પલ્ટી મારી જતા ચાલક નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત

હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર શહેરના સામાકાંઠા દેરડી રોડ આજ રાત્રી ના સમયે એક પાણી નું ટેકટર રસ્તા પર થી પલ્ટી મારી જતા ચાલક નીચે દબાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું ચાલક નું મુતક ક્રેન ની મદદ થી બહાર કાઢવામાં આવ્યુ. જેતપુર શહેર ના સામાકાંઠા દેરડી રોડ પર ભરતભાઇ કાનભાઈ મૂંધવા (ઉ.22) નામ નો યુવક રાત્રી ના સાતક વાગ્યા ના સમયે પાણી નું ટેકટર લઈ ને જતો તે દરમિયાન નદીકાંઠા ના સિંગલ પટ્ટી નો રોડ તેમજ અંધાર પટ હોવા થી સામે થી કોઈ વાહન આવતા ચાલક ભરતભાઇ પોતાનું વાહન પાણી નો ટાંકો…

Read More