હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા દાહોદ જીલ્લા ના દેવગઢ બારીયા ના નાની ઝરી ના સરપંચ ની સાથગાથ થી કુલદીપ હોટલ ની પાછળના ભાગ ની જંગલ વિસ્તારમાં થી ગેરકાયદેસર બોલડર પથ્થર ની ચોરી કરતા ટેકટર ઝડપાયુ. ટેકટર Gj 20 B 6042, જેનો ટોલી નં. Gj 20 u 8874, જેના માલિક હિમ્મતસિંહ છે. નાની ઝરી ગામ ના સરપંચ ની સાથગાથ થી કરવામાં આવ્યું હોય તેમ લોકમુખે ચર્ચાય રહ્યું છે. તે જંગલ વિસ્તાર માંથી ગેરકાયદેસર પથ્થર…
Read MoreDay: November 9, 2020
અરવલ્લીના બાળકોને શિક્ષણ હવે આંગળીના ટેરવે
હિન્દ ન્યૂઝ, અરવલ્લી સમગ્ર વિશ્વ કોરોના મહામારીના સંકટ સમયમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે વિધાર્થીઓને શિક્ષણ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પાથેય એપ લોન્ચ કરવામાં આવી છે જેનાથી વિધાર્થીઓને ઘરે બેઠા સરળતાથી શિક્ષણ પ્રાપ્ત થશે. અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા દ્વારા લોન્ચ કરવામાં આવેલ એપ્લિકેશનમાં ધોરણ પથી ૮ના ૧.૪૨ લાખ વિધાર્થીઓને સહાયરૂપ બનશે. આ એપમાં ધોરણ-૩ થી પ ના પર્યાવરણ…
Read Moreબ્રહ્મપુરી પ્રાથમિક શાળામાં વય નિવૃત થતા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
હિન્દ ન્યૂઝ, અરવલ્લી ભિલોડા તાલુકાના ભહ્નપુરી પ્રાથમિક શાળાના શિક્ષક વિસાભાઈ પટેલ વાદીઓલ પ્રાથમિક શાળામાં વય નિવૃત થતા ગ્રામજનો તેમજ શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં શાળાના આચાર્ય કમલેશભાઈ પંડ્યા, કુલદીપભાઈ શર્મા, કલ્પનાબેન પટેલ, અરુણાબેન પટેલ તથા સી.આર.સી. જયેશભાઈ ની ઉપસ્થિતિમાં વિસાભાઇ નું પોતાનું શેષ જીવન પોતાના પરિવાર સાથે તંદુરસ્ત રીતે વિતાવે તેવી શુભકામના સાથે વિદાય આપવામાં આવી હતી. રિપોર્ટ : હર્ષ પટેલ, અરવલ્લી
Read Moreજેતપુર શહેરમા નકલી પોલીસ બની ને લોકોને લૂંટતી વડીયાની બેલડી ઝડપાઇ પરપ્રાંતિયો અને સિનિયર સિટીઝનોને બનાવતા હતા ટાર્ગેટ… !
હિન્દ ન્યૂઝ, જેતપુર જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ૦૭/૧૧/૨૦૨૦ નારોજ સાંજના સમયે સીનીયર સીટીઝન તથા પરપ્રાંતીય મજૂરોને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી બળજબરીથી પૈસા તથા મોબાઇલોની અલગ અલગ છ જગ્યાએથી લુંટ કરી નાસી ગયેલ. જે અંગે જેતપુર સીટી પો.સ્ટે. ખાતે બે ગુના દાખલ થયેલ હતા. જેથી જેતપુર સીટી પોલીસે આ ગંભીર ગુનાને ધ્યાનમાં લઇ અલગ-અલગ ટીમ બનાવી સી.સી.ટી.વી તથા ઈ ગુજકોપ એપ્લીકેશન તથા બાતમીદારો મારફતે માહિતી એકત્ર કરી હતી. આ દરમ્યાન પોલીસને ખાનગી રાહે હકીકત મળેલ કે આ લૂંટના ગુન્હામાં વપરાયેલું એક્ટીવા, વડીયા મુકામે ફરી રહ્યું છે, તેવી ચોક્કસ…
Read Moreવેરાવળ માં ગૌવંશના માસ સાથે શખ્સ ઝડપાયો …….
હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ વેરાવળ પોલીસ પેટ્રોલિંગ મા હતી ત્યારે મોટા હનુમાન પાટણ દરવાજા તરફથી પુરપાટ ઝડપે મોટરસાયકલ લઈને આવી રહેલ તાહીર ઇકબાલ રાઠોડને ઊભો રખાવી તેની પાસે બાચકુ ભરેલું હતું. તેની તલાસી લેતાં તેમાંથી ગૌનુ માંસ ૫૦ કિલો મળી આવેલું હતું. પોલીસે તેને ઝડપી લઈ વધુ તાપસ હાથ ધરી છે. રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ
Read Moreવાંકાનેર શહેર પોલીસ દ્વારા તહેવાર અનુલક્ષી ફૂટ પેટ્રોલીંગ કરાયું
હિન્દ ન્યૂઝ, વાંકાનેર વાંકાનેર શહેર પી.આઈ દ્વારા દિપાવલી ના તહેવાર અન્વયે શહેરનાં મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. કડક અધિકારી ની છાપ ધરાવતા શહેર પી.આઈ. બી.પી.સોનારા એ વાંકાનેર માં ચાર્જ સંભાળ્યા બાદ ક્રિકેટ સટા, વરલી આંકડા લેતા જુગારીઓ, માર્ગ પર રઝળતા પ્યાસીઓ સહિત નાં ગુનેગારો પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે રવિવારે શહેર પોલીસ સ્ટાફ સાથે શહેર નાં માર્કેટ ચોક, ચાવડી ચોક, મુખ્ય બજાર સહિત નાં માર્ગો પર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું, અને દિપાવલી ની શાંતિ પૂર્ણ અને સરકારી જાહેર નામાં મુજબ ઉજવણી થાય તે…
Read Moreપાંજરાપોળની પાછળ આવેલી વાડીમાં દરોડો સમયે ૩ શખ્સો ફરાર
હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ વેરાવળ તાલાળા રોડ ઉપર ગોવિંદપરા ગામ પાસે પિજરાપોર આવેલ છે તેની પાછળ વાડીમાં કતલખાનું ચાલતું હોય તેમાં દરોડા પાડતા બનાવના સ્થળેથી ત્રણ સખ્શ નાસી છુટેલ હતાં. પોલીસે બે જીવતા વાછરડા છરી કુહાડી મોટરસાયકલ ગૌમાંસ સહિતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. પ્રભાસ પાટણ પોલીસને મળેલી બાતમી આધારે ગોવિંદપરા ગામની બાજુમાં પાંજરાપોળની પાછળ મીરાજી પટેલની વાડીમાં કતલખાનું ચાલતું હોય દરોડો પાડતા રાતના અંધારાનો લાભ લઇ મીરાજી પટેલ સોયુબ ઇબારાહીમ સુમરા અને અજાણ્યા ઈસમ નાસી છુટેલ હતાં સ્તર ઉપરથી પોલીસ ને ગૌવંશ પશુના અવશેષો ૧૬૦ કિલો માંસ…
Read Moreજામનગર ની જાણીતી અને માનીતી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ના નર્સિંગ સ્ટાફ અને પોલીસ કર્મીઓને કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા
હિન્દ ન્યૂઝ, જામનગર તા. 8 /11/2020 આપણે સૌ જાણીએ છીએ કે આખી દુનિયા કોરોના નામ ની મહામારી સામે લડી રહી છે. એવામાં લોકડાઉન દરમિયાન અને એ પછી પણ અવિરતપણે પોતાની સેવા આપતા અને ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને પોલીસ કર્મીઓનો માનીએ એટલો આભાર ઓછો છે. રાતદિવસ પોતાની અને પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર, જાહેર જનતાને જ પોતાનું કુટુંબ માની ને તેમણે वसुधैव कुटुम्बकम् ની લાગણી સાર્થક કરી બતાવી છે.’આવા સેવકોનું સન્માન ના કરીએ તો આપણે નગુણા કહેવાય એવું દ્રઢપણે માનતા જામનગર જિલ્લા વોર્ડ -16 ના કોર્પોરેટર નીતાબેન પરમાર એ…
Read Moreદિયોદર શિક્ષણ સમિતિ ના ચેરમેન નું શાલ ઓઢાડી સન્માન
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા પંચાયત માં શિક્ષણ સમિતિ માં ચેરમેન તરીકે નિમણુક થયેલ નરસિંહભાઈ દેસાઈ નું આજરોજ કાંકરેજ તાલુકા રબારી કર્મચારી મંડળ દ્વારા સત્કાર સમારોહ યોજી શુભેચ્છા પાઠવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કાંકરેજ ની ઓળખ કાકારેજી ગાય ની પ્રતીક સ્વરૂપ ભેટ આપવામાં આવેલ આ પ્રસંગે જગમાલ દેસાઈ નું પણ સન્માન કરાયું હતું જેમાં સરતનભાઈ દેસાઈ, વડા મંડળ ના સિનિયર શિક્ષક વિરભણભાઈ કળોતરા, જોરાભાઈ દેસાઈ, અરજણભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ, અમૃતભાઈ દેસાઈ તેમજ કાંકરેજ તાલુકા રબારી કર્મચારી મંડળ ના સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો…
Read Moreભારત વિકાસ પરિષદ દ્વારા બનાસ ડેરી ના ડિરેકટર નું શાલ ઓઢાડી સન્માન
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર આરામ ગૃહ ખાતે આજરોજ દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા તાજેતર માં બનાસ ડેરી માં બિન હરીફ વરણી થયેલ બનાસ બેંક ના વર્તમાન ડિરેકટર અને બનાસ ડેરી ના ડિરેકટર ઈશ્વરભાઈ ટી પટેલ નું શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિષદ ના પ્રમુખ જામાભાઈ પટેલ, દિયોદર ના વતની અને વડોદરા ખાતે પી આઈ તરીકે સેવા આપતા મહેશભાઈ ચૌધરી તથા મંત્રી દીપેશભાઈ સેવક, રસિકભાઈ ત્રિવેદી, ભરતભાઇ અખાણી, બાબુભાઇ પટેલ, પ્રદીપભાઈ શાહ,વગેરે સભ્યો હાજર રહ્યા હતા અને સન્માન કર્યું હતું. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read More