માલપુર ના હેલોદર પાસે બે યુવકો ના મૃતદેહ મળ્યા

અરવલ્લી,

 

બંને યુવકો હેલોદર ના ભોલા ભાઠોડા ના વતની હોવાનું જાણવા મળ્યું

બંને મૃતદેહો ના શરીર પર પર તીક્ષ્ણ હથિયાર ના ઘા ના નિશાન

બંને ની તીક્ષ્ણ હથિયાર થી હત્યા કરાઈ હોવાની આશંકા

અરવલ્લી જિલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

ગઈકાલે સાંજે ડેરી માં દૂધ ભરવા નીકળ્યા બાદ આજે સવારે બન્ને મૃતદેહ મળ્યા

માલપુર ના હેલોદર પાસે બે યુવકો ના મૃતદેહ મળતા તંત્ર ચકચાર

Related posts

Leave a Comment