દુધેરી પ્રાથમિક શાળામાં 74 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

મહુવા ,

આજે તા/15/8/2020 ના રોજ મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં 74મા સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં બાહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો, યુવાનો, ભાઈઓ અને બેહનો, ગ્રામજનો, સરપંચ  મોહનભાઈ ભાલિયા, પંચાયત સભ્ય, શિક્ષકો ભાઈ અને બહેન તેમજ એસએમએસ સમિતિના સભ્યો, કિસાન એકતા સમિતિ મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી સહિત તમામ હાજર રહ્યા હતા.

 

રિપોર્ટર  : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા

Related posts

Leave a Comment