સમય ટ્રેડિંગ અને આશિષ કો.ઓપ.સહકારી મંડળી પર ૨૦૦ કરોડના કૌભાંડનો આક્ષેપ

હિન્દ ન્યૂઝ, રાજકોટ

સમય ટ્રેડિગ તેમજ આશીષ ક્રેડિટ કો.ઓપેટીવ સોસાયટી લી. મંડળી (મલ્ટી સ્ટેટ) નામની સંસ્થા એ ફેરવ્યું કરોડોનું ફુલેકુ

રાજકોટ સહિત ગુજરાતના રોકાણકારો ધોવાયા

કંપની માલિક કરોડોની રકમ લઈ રફુચક્કર

350 જેટલા રોકાણકારો રજુઆત માટે પોહચ્યા સીપી ઓફિસ

રિપોર્ટર : કિરણકુમાર વાઘેલા, રાજકોટ 

Related posts

Leave a Comment