કાતરવા ગામ પાસે આવેલ બનાસદાણ નો પ્લાટ વાહન પાર્કિંગ ન હોવા થી વાહન ચાલકો હેરાન પરેશાન

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

લાખણી તાલુકાના કાતરવા ગામ નજીક ડીસા થરાદ હાઇવે પર આવેલ બનાસદાણ નો પ્લાન્ટ કેટલા સમય થી વાહન પાર્કિંગ ન હોવાથી ટ્રકો રોડ પર પાર્કિંગ કરવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે, ત્યારે એક તરફ ફોર લાઇનનું કામ ચાલી રહ્યું છે. બીજી તરફ ટ્રકો રોડ પર પાર્કિંગ કરવાથી ટ્રાફિક જામ થઇ જવાના કારણે કેટલાં બીમાર વ્યક્તિઓ ને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે અને અમુક સમય અક્સ્માત થવાની શક્યતા રહે છે. જ્યારે બનાસ દાણના પ્લાન્ટમાં બહારથી આવતા વાહનો માટે પાર્કિંગ સુવિધા કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે.

બ્યુરો ચીફ (ઉત્તર ગુજરાત) : ગંગારામ ચૌહાણ

Related posts

Leave a Comment