રાજકોટ શહેર ગેરકાયદેસર માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે જંગલેશ્વરના ૨ નામચીન બુટલેગરને પાસા વોરંટ જાહેર કરતા. કમિશનર

હિન્દ ન્યૂઝ, રાજકોટ

                                                રાજકોટ શહેર તા.૧૧/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં લોકડાઉન વચ્ચે એટલે કે ૩૦ એપ્રિલના રોજ S.O.G એ રૂખડિયાપરાના દંપતીને ૩૩ ગ્રામ હેરોઇન સાથે દબોચી લીધા હતા. તેની પૂછતાછમાં જંગલેશ્વરમાં રહેતી કુખ્યાત સલમા ઉર્ફે ચીનુડી બસીરભાઈ જેસાણી ઉ.૩૫ રહે.જંગલેશ્વર શેરી.૨૮ રાજકોટ. ભુજ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. અને તેના સાગરીત ઈમ્તિયાઝ ઉર્ફે ભૂરો ઓસ્માણભાઇ ઉર્ફે ઓસુ ઢોલી ઉ.૨૦ રહે.જંગલેશ્વર શેરી.૯ રાજકોટ. અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું છે. ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા, એન.કે.જાડેજા, જે.બી.પટેલ, નિલેશભાઈ મકવાણા, ધનશ્યામભાઈ મેણીયા, રણજીતસિંહ પઢારીયા, ભાવેશભાઈ મકવાણા, વાલજીભાઈ જાડા, કામગીરી કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment