મોડાસા ખાતે કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર સહિત અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લીધા

હિન્દ ન્યૂઝ, મોડાસા લોહપુરુષ સ્વ. શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે મોડાસા કલેક્ટર કચેરી ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે તથા અધિક કલેકટર આર.જે.વલવી ની અધ્યક્ષતામાં અન્ય અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવામાં આવ્યા હતા. જેમા રાષ્ટ્રની એકતા, અખંડીતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતાં. જેમાં અધિક નિવાસી અધિક કલેકટર આર.જે. વલવી સહિત અધિકારીઓ અને કલેક્ટર કચેરીના કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. રિપોર્ટર : મુન્ના ખાન…

Read More

ગીરનાર રોપ વે ની ટીકીટ ના દર ધટાડવા તેમજ આવનાર પ્રવાસીઓ માટે ગીરનાર ની ટોચ ઉપર જમવા રહેવાની સુવિધા ઓ આપવા ઉષાબેન કુસકીયા ની માંગણી

હિન્દ ન્યૂઝ, વેરાવળ                                   વેરાવળ દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૦ ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરમાં લાખો શ્રદ્ધાળુઓ ની આસ્થાના કેન્દ્ર એવા ગરવા ગિરનારની ટોચ ઉપર બિરાજમાન મા અંબાના દર્શન નો લ્હાવો દરેક ને મળી રહે તે માટે માં અંબાની કૃપા દ્રષ્ટિ સાથે લોકો નુ સપનુ સાકાર થઇ આવેલ છે અને સોરઠ ની જનતાનું વર્ષો જુનું સપનું સાકાર થઇ આવેલ છે. ત્યારે આ સંબંધે જે ટિકિટ નો દર રાખવામાં આવેલ છે જે ખૂબજ વધારે હોય છે. લાખો પ્રવાસીઓ ના…

Read More

રાજકોટ શહેર કલેકટર કચેરી ખાતે રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ લેવલ નશા મુક્ત કેમ્પિયન કમિટી ની મિટિંગ મળી હતી

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૨૯/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ લેવલ નશા મુક્ત કેમ્પિયન કમિટી ની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં કલેકટરએ વીરનગર શિવાનંદ મિશન, વડોદરિયા ચેરીટેબલ ટ્રસ્ટ સહિતની રાજકોટ જીલ્લાની જે સંસ્થાઓ વ્યસન મુક્તિના સામાજિક સેવાના કાર્યમાં કામ કરે છે. તેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી વ્યસન મુક્ત રાજકોટ જીલ્લો બને તે માટે કામગીરીનું આયોજન કરવા માટે જરૂરી સૂચનો જાણ્યા હતા. વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને ટીમ વર્કથી બધા જ ડિપાર્ટમેન્ટ પોતાનું યોગદાન આપે અને નક્કર કામગીરી થાય તે માટે આગામી મીટીંગ…

Read More