ભારતીય જનતા પાર્ટી દ્રારા ગઢડા તાલુકા ના ઢસા જં. ગામ માં ગૃપ મિટિંગ નુ આયોજન

હિન્દ ન્યૂઝ, ગઢડા,                         ભારતીય જનતા પાર્ટી દ્રારા ગઢડા તાલુકા ના ઢસા જં ગામ મા ગૃપ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું. તેમા ભાજપ પાર્ટી ના પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ના અધ્યક્ષસ્થાને, ઢસા જીલ્લા પંચાયત ની સીટ ની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમા ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ સભ્ય યુસુફભાઈ આકબાણી, શાન્તીભાઈ મેર, કમલેશભાઈ ગઢવી તેમજ ભાજપના કાર્યકર પરેશભાઈ ત્રિવેદી, મનરભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ભટૃ ઉપસ્થિત રહયા હતા. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગુપ્ર મિટિંગ કરવામાં આવી…

Read More

અનૈતિક ધંધો કરાવનાર ટોળકીને પકડી પાડતી થરાદ પોલીસ

હિન્દ ન્યૂઝ, થરાદ, તા.૧૧/૧૦/૨૦૨૦, ના રોજ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ થરાદ વિભાગ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે થરાદ ટાઉનમાં રહેતી લક્ષ્મીબેન ઉર્ફે લચકી વા/ઓ હીરાભાઇ લક્ષ્મણભાઇ જાતે.સોની રહે.થરાદ પંચવટીતા. થરાદ વાળી તથા તેનો દિકરો યોગેશ સોની તથા તેની દિકરી સ્વેતાબેન પોતાના આર્થીક ફાયદા અને લાભ સારૂ પોતાના મકાનમાં બહારથી છોકરીઓ સ્ત્રીઓ બોલાવી પોતાના ઘરમાં રાખી પોતાના મોબાઈલ  દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરી બહારથી ગ્રાહકો બોલાવી તેઓને પોતાના મકાનમાં રાખેલ સ્ત્રીઓ છોકરીઓ સાથે શરીરસુખ માણવા માંટેની સગવડ પુરી પાડી એક ગ્રાહક દીઠ રૂપિયા ૨૦૦૦/- લઈ શરીરસુખ…

Read More

ગઢડા ના ઢસા ગામમાં મુસ્લિમ મેમણ સમાજ અને મિસ્ત્રી સમાજ ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ગઢડા, ગઢડા તાલુકા મા ઢસા ગામ માં બી.જે.પી.પાર્ટી દ્વારા ટોટલ 31 ઢસા માં મિટિંગ નુ આયોજન રાખવામાં આવ્યું. વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ બાબતે ગ્રુપ મિટિંગ કરવામાં આવી હતી. એમાં ખાસ મુસ્લિમ સમાજ તેમજ મિસ્ત્રી સમાજ ની મિટિંગ નુ આયોજન આમદભાઈ હુનાણી ના ઘરે રાખવામાં આવ્યું હતું. એમાં મુસ્લિમ સમાજ તેમજ મિસ્ત્રી સમાજ ના આગેવાનો એ હાજરી આપી હતી. એમાં મુખ્ય મેહમાન કાળુભાઇ પાવરા, કિશોરભાઈ બારૈયા, ભરતભાઈ પઢીયાર, દેવચંદભાઈ પડસારા, અશોકભાઈ ગજેરા, આમદભાઈ હુનાણી, રઝાકભાઈ ઉમરાળા વાળા તેમજ અનસભાઈ જી.આર.ડી. વાળા તેમજ અન્ય લોકો એ આ ગ્રુપ મિટિંગ મા…

Read More

લાખણી તાલુકા પંચાયતના હિસાબનીશ મનિષ ભાઈ પ્રજાપતિ નુ હ્રદય હૂમલાથી નિધન

હિન્દ ન્યૂઝ, લાખણી                             લાખણી તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશ તરીકે કાર્યરત મનિશભાઈ  પ્રજાપતિ નુ હાર્ડઅટેકને લઇ મધ્યરાત્રીએ તેમના નિવાસસ્થાન પાલનપુર ખાતે દુઃખદ નિધન થવા પામેલ. ફરજ નિષ્ટ મનિશભાઈ લાખણી તાલુકા પંચાયતમાં સભાના પોતાની ફરજ સંભાળી અધિકારીઓ અને તાલુકાના નાગરિકો સાથે સંકલન જાળવવા કાર્યરત હતા. મિલનસાર માયાળુ વ્યક્તિત્વ ધરાવતા હતા. લાખણી તાલુકાવાસીઓ માં એક કર્મયોગી કર્મચારી ગુમાવ્યા હોવાના સાથે શોકની લાગણી પ્રસરી જવા પામેલ છે. મનીષ પ્રજાપતિ અચાનક નિધીનથી પરિવાર ઉપર આવી પડેલી આઘાત સહન કરવાની પરમાત્મા શક્તિ…

Read More

વાહન ચેકીંગ દરમ્યાન ટ્રાવેલર્સ ગાડીમાં પેસેન્જરને બેસવાની સીટ નીચે ગુપ્ત ખાનાંમાંથી વિદેશી અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડતી મોડાસા રૂરલ પોલીસ

હિન્દ ન્યૂઝ, મોડાસા, મોડાસા રૂરલ પોલીસને વાહન ચેકીંગ દરમ્યાન ટ્રાવેલર્સ ગાડીમાં પેસેન્જરને બેસવાની સીટ નીચે ગુપ્ત ખાનાંમાંથી ભારતીય બનાવટનો વિદેશી અંગ્રેજી દારૂની નાની/મોટી બોટલો નંગ-૨૫૬૮ કિ.રૂ.૨,૬૬,૪૦૦/- નો દારૂ પકડવામાં સફળતા મળી. પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત અરવલ્લી-મોડાસા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા મોડાસા વિભાગ મોડાસા નાઓના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જીલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તેમજ શોધવા સારૂ વાહન ચેકીંગ/પેટ્રોલિંગ રાખવા સુચના આપેલ જે અન્વયે સી.પી.વાઘેલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે શામળાજી-હિંમનગર નેશનલ હાઇવે રોડ ઉપર ગઢડા…

Read More

બનાસકાંઠાના લાખણી માં દાડમના બગીચાઓમાં ટપકી અને પ્લગ નામનો રોગ આવતાં ખેડૂતો ને મોટું નુકશાન

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા બનાસકાંઠામાં લાખણી સહિત તાલુકામાં ૩૫થી ૪૦ દિવસ સતત વરસાદ ચાલુ રહેતા ચોમાસુ પાકમાં ધરતીપુત્રોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકામાં દાડમની ખેતી સાથે ખેડૂતો સંકળાયેલા છે અને દાડમના પાકમાંથી આવક મેળવી ગુજરાન ચલાવતાં હોય છે, પણ આ વર્ષે ચોમાસુ વરસાદ મન મૂકીને વરસતા દાડમમાં પ્લગ નામનો રોગ ફાટી નીકળતા બગીચાઓ ખાલી થઈ ગયા છે. દાડમ ની ખેતી કરવા માટે મોંઘા ભાવની દવાઓ અને ખાતર ઉપયોગ કરવો પડે છે અને હેક્ટર પાછળ અંદાજે બે થી ત્રણ લાખનો ખર્ચો થાય છે. જેની સામે આ વર્ષે…

Read More

 બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામ નજીક માર્ગ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, થરાદ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામ નજીક માર્ગ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર પ્રમાણે ધાનેરા થરાદ હાઇવે રાહ ગામ નજીક રસ્તા પસાર થઈ રહેલી ગાડી ત્યારે પોલીસ ઇશારો કરતા તે ગાડી ચાલકે ગાડી ન રોકતા ગાડી ભગાડી મૂકી. જે કારણે શંકાસ્પદ જણાતા પોલીસે પીછો કર્યો. આ ઝડપી દોટ મુકતા ગાડી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને ગાડી રોડ પરથી નીચે ઉતરી જતાં પલટી ખાઇ ગઈ હતી. ગાડી ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી તેવું જાણવા મળ્યું હતું અને ચાલક ને સારવાર અર્થે…

Read More

ગઢડા તાલુકામા આવેલ રસનાળ ગામ બી.જે.પી ગ્રુપ મિટિંગ કરવામાં આવી

હિન્દ ન્યૂઝમ, ગઢડા, ગઢડા તાલુકા ના રસનાળ ગામ માં દલિત સમાજ દ્વારા ગ્રુપ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું. વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ ની સમગ્ર સીટ ઉપર કુલ ૧૦૦૦ ગ્રુપ મિટિંગ સઁકલ્પ પૈકી રસનાળ ગામમાં પણ દલિત સમાજ આગળ આવિને મિટિંગ મા સારો સાથ સહકાર આપ્યો હતો. જેમાં પાલીતાણા ના તાલુકા પ્રમુખ ગોરધનભાઈ ગોટી, કિસાન મોરચા ના પ્રમુખ ધીરુભાઈ મોડાણી, પાલીતાણા શહેર ભાજપા પ્રમુખ અશોકભાઈ નનાણી, જસાભાઈ, ઓમદેવસિંહ, ખીમરભાઈ, રસનાળ ના ગોપાલભાઈ પાંચાણી સરપંચ અનિલભાઈ પાંચાણી, મનહરભાઈ, પરેશભાઈ, ગઢવીભાઈ, રોહિતભાઈ અરવિંદભાઈ સોલંકી વકીલ સક્રિય સભ્ય ભા.જ.પા.પ્રફુલ સોલંકી, પ્રવીણભાઈ, જીતુભાઇ, ચંદુભાઈ, નરેશભાઈ…

Read More

રીક્ષા ચાલકને પડતી તકલીફો માટે ગુજરાત રાજ્ય રીક્ષા ફેડરેશન યુનિયન દ્વારા સુરત કીમ ચારરસ્તા મિટિંગ આયોજન

હિન્દ ન્યૂઝ, કઠોર                              તા.11-10-2020 રવિવાર, સાંજે 4.00 કલ્લાક્રે કીમ ચારરસ્તા ઉપર રિક્ષા ચાલકો ની એક મિટિંગ યોજાઇ હતી. જેમા ઉપસ્થિત મહેમાન ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશન નાં પ્રમુખ જયંતિ ભાઈ પ્રજાપતિ તથા કોસંબા રિક્ષા એસોસિયેશનના પ્રમુખ બશીર ભાઈ શેખ તથા કીમ રિક્ષા ડ્રાઈવર એસોસિએશન યુનિયન ના પ્રમુખ ઐયુબ ભાઈ પઠાણ , ઉપપ્રમુખ ભાનુભાઈ ભરવાડ, મહામંત્રી ઇમ્તીયાઝ મિરઝા, ઇમરાન ગુલઝાર, ધર્મેશ ભાઈ મારવાડી, અમજદ પઠાણ, દિપકભાઈ પટેલ, પંકજભાઈ પારેખ વગેરે હાજર રહ્યા હતા. રિક્ષાવાળાઓ ને પડતી તકલીફો…

Read More