હિન્દ ન્યૂઝ, ગઢડા,
ભારતીય જનતા પાર્ટી દ્રારા ગઢડા તાલુકા ના ઢસા જં ગામ મા ગૃપ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું. તેમા ભાજપ પાર્ટી ના પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ના અધ્યક્ષસ્થાને, ઢસા જીલ્લા પંચાયત ની સીટ ની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમા ઢસા જં ના સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ સભ્ય યુસુફભાઈ આકબાણી, શાન્તીભાઈ મેર, કમલેશભાઈ ગઢવી તેમજ ભાજપના કાર્યકર પરેશભાઈ ત્રિવેદી, મનરભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ભટૃ ઉપસ્થિત રહયા હતા. અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગુપ્ર મિટિંગ કરવામાં આવી હતી. જેમાં ગામ જનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર : યુસીફ આકબાણી, ઢસા