બોટાદ જિલ્લા ના બરવાળા તેમજ ગઢડા પોલીસ સ્ટેશન ની દીવાલ પર જુદા જુદા સંદેશ આપતા વોલ પેઇન્ટિંગ બનાવમાં આવ્યા

હિન્દ ન્યૂઝ, બોટાદ,

બોટાદ જિલ્લા ના બરવાળા તેમજ ગઢડા પોલીસ સ્ટેશન ની દીવાલ પર જુદા જુદા સંદેશ અને પબ્લિક ને મેસેજ આપતા વોલ પેઇન્ટિંગ બનાવમાં આવ્યા. જેમાં બોટાદ ના ડ્રોઈંગ ટીચર જગદીશ પરમાર દ્વારા ધોરણ 8 થી કૉલેજ સુધીના વિદ્યાર્થી ઓ ને સતત ચિત્ર નું સારું એવું માર્ગદર્શન આપી ને ખુબજ સારી સેવા આપેલ. જેથી દરેક નાગરિકોને એક એક દિવાલ પર પેઇન્ટિંગ સ્પર્શી જાય અને પબ્લિક ને મેસેજ સુધી સારા મેસેજ પોહચે એજ હેતુ થી સુંદર વોલ પેઇન્ટિંગ નું આયોજન કરેલ.

રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢમાં

Related posts

Leave a Comment