ગઢડા તાલુકામા આવેલ રસનાળ ગામ બી.જે.પી ગ્રુપ મિટિંગ કરવામાં આવી

હિન્દ ન્યૂઝમ, ગઢડા,

ગઢડા તાલુકા ના રસનાળ ગામ માં દલિત સમાજ દ્વારા ગ્રુપ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું. વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૦ ની સમગ્ર સીટ ઉપર કુલ ૧૦૦૦ ગ્રુપ મિટિંગ સઁકલ્પ પૈકી રસનાળ ગામમાં પણ દલિત સમાજ આગળ આવિને મિટિંગ મા સારો સાથ સહકાર આપ્યો હતો. જેમાં પાલીતાણા ના તાલુકા પ્રમુખ ગોરધનભાઈ ગોટી, કિસાન મોરચા ના પ્રમુખ ધીરુભાઈ મોડાણી, પાલીતાણા શહેર ભાજપા પ્રમુખ અશોકભાઈ નનાણી, જસાભાઈ, ઓમદેવસિંહ, ખીમરભાઈ, રસનાળ ના ગોપાલભાઈ પાંચાણી સરપંચ અનિલભાઈ પાંચાણી, મનહરભાઈ, પરેશભાઈ, ગઢવીભાઈ, રોહિતભાઈ અરવિંદભાઈ સોલંકી વકીલ સક્રિય સભ્ય ભા.જ.પા.પ્રફુલ સોલંકી, પ્રવીણભાઈ, જીતુભાઇ, ચંદુભાઈ, નરેશભાઈ ત્રિવેદી વગેરે ગ્રુપ મિટિંગ મા હાજર રહ્યા હતા. આમા રસનાળ ગામ ના ભાજપ સાથે સંકળાયેલ નગરજનો એ હાજરી આપીને મિટિંગ ને સફળ બનાવી હતી.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment