જસદણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો

હિન્દ ન્યુઝ, જસદણ

જસદણ શાક માર્કેટિંગ ની અંદર આવેલ શિવમ કોમ્પલેક્ષમા દુકાનોનાં તાળા ના તોડી 8 જેટલી દુકાનોમાં ચોરી થઈ દુકાનો માંથી રોકડ રકમ સહિત માલ મતાની ચોરી થતા દુકાન માલિકના જણાવ્યા પ્રમાણે શ્રી કટલેરીની દુકાનમાથી ત્રણ હજાર જેવી રોકડ તેમજ બીજી સાડીની બે દુકાનમાંથી રોકડ રકમ અને કીમતી સાડી ઓની ચોરીથઇ હોવાનુ જણાવેલ વહેલી સવારે દુકાનોના માલિક દુકાને આવતા દુકાનના તાળા તૂટેલા હોય દુકાન માલિકોએ જસદણ પોલીસને જાણ કરતા સ્થળ પર પોલીસ પહોંચી

બ્યુરો ચીફ (જસદણ) : વિજય ચાંવ

Related posts

Leave a Comment