હિન્દ ન્યૂઝ, લાખણી
લાખણી તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશ તરીકે કાર્યરત મનિશભાઈ પ્રજાપતિ નુ હાર્ડઅટેકને લઇ મધ્યરાત્રીએ તેમના નિવાસસ્થાન પાલનપુર ખાતે દુઃખદ નિધન થવા પામેલ. ફરજ નિષ્ટ મનિશભાઈ લાખણી તાલુકા પંચાયતમાં સભાના પોતાની ફરજ સંભાળી અધિકારીઓ અને તાલુકાના નાગરિકો સાથે સંકલન જાળવવા કાર્યરત હતા. મિલનસાર માયાળુ વ્યક્તિત્વ ધરાવતા હતા. લાખણી તાલુકાવાસીઓ માં એક કર્મયોગી કર્મચારી ગુમાવ્યા હોવાના સાથે શોકની લાગણી પ્રસરી જવા પામેલ છે. મનીષ પ્રજાપતિ અચાનક નિધીનથી પરિવાર ઉપર આવી પડેલી આઘાત સહન કરવાની પરમાત્મા શક્તિ આપે. સ્વ.ના આત્મા ને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના લાખણી તાલુકામ પંચાયત દ્વારા વ્યકત કરાયેલ હતી.
રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી