સુઇગામ તાલુકાના રડકા ગામે બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી નુ સન્માન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ભાભર, બનાસ ડેરી ની રાજકીય ચુંટણી માં ગરમાવો જોવા મળ્યો હતો પરંતુ આખરે સત્ય ની જીત થઈ હતી. જેમાં પાંચ વર્ષ ના ઓછા ગાળામાં બનાસ ડેરી ને એશિયા ની નંબર વન ડેરી બનાવવા માં સાહેબ શંકરભાઈ ચૌધરી ની મહત્વ ની ભુમિકા હતી. જેને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીના ચેરમેનો અને ડીરેકટરો ઓ એ પણ શંકરભાઇ ને ફરી વખત ચેરમેન બનાવતા આજે સુઇગામ તાલુકાના રડકા ગામે બનાસ ડેરીના ડિરેકટર મુળજીભાઇ ચૌધરી ના નિવાસસ્થાને મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પોતાને ફરી એક વાર બનાસડેરી ના…

Read More

કચ્છ રાપર ખાતેના અગરિયા એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીના જીવલેણ હુમલા થી મૃત્યુ નીપજેલ હોય તે સંદર્ભે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, સુરત,  વિષય : તા 25/09/2020 ના રોજ કચ્છ રાપર ખાતેના અગરિયા એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરીના ઉપર થયેલ જીવલેણ હુમલા ના કારણે તેઓનું મૃત્યુ નીપજેલ હોય અને તેઓને યોગ્ય સહકાર આપી આરોપી વિરૂધ્ધ કડક માં કડક કાર્યવાહી થાય તે બાબત તે સંદર્ભે રાષ્ટ્રીય રિપબ્લિકન પક્ષ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. ઉપરોક્ત વિષયના અનુસંધાને તા. 25-9-2020 ના રોજ કાચબો કચ્છ જિલ્લાના રાપર ખાતે ત્યાંના અનુસૂચિત જાતિના એડવોકેટ દેવજીભાઇ મહેશ્વરી ના ઉપર સાંજે અજાણ્યા શખ્સ દ્વારા છરી ના ઘા થી તેઓને લોહીથી લથપથ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ…

Read More

સુરત ખાતે રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના પદાધિકારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ,  સુરત, રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી ના માન. અધિકારી કે. કે દીક્ષિતભાઈ તેમજ પ્રદેશ પ્રભારી ગુજરાતના પ્રવીણભાઈ સોલંકી દ્વારા ઉત્તર પ્રદેશ હમીરપુર જિલ્લાની વિકલાંગ બહેન આરતી સિંગ સાથે થયેલ અન્યાય અને માનસિક ત્રાસ સાથે નોકરીમાંથી જાણ કર્યા વગર છૂટા કરવામાં આવ્યા, માટે આ બેન ને ન્યાય મળે તે બદલ ભારતના વિકલાંગો એકજૂથ થઇ દરેક જિલ્લાના કલેકટરને આવેદન પત્ર આપીને બેન ને ન્યાય મળી રહે તેવી માંગ કરી. તેમાં સુરતના વિકલાંગ પાર્ટીના પદાધિકારીઓ માં મનહરભાઈ, બાબુભાઇ, હિનાબેન ભટ્ટ, રેખાબેન, સંદીપભાઈ વગેરે દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર : નજમીન શેખ , સુરત

Read More

અરવલ્લીના મોડાસા શહેર ના તેમજ મોડાસા-ધનસુરા તાલુકાના ૩ ગ્રામ્ય વિસ્તારનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ

હિન્દ ન્યૂઝ, મોડાસા, હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે.જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે કોરોના વાયરસ COVID-19 ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારુ પ્રતીબંધિત કરવામાં આવે છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો પોઝીટીવ કેસ મોડાસા નગરપાલિકાના પાંડુરંગ સોસાયટી બાયડ નગરપાલિકાની પરીશ્રમ સોસાયટી રીલાયન્સ પેટ્રોલપંપ પાસે તથા મોડાસા તાલુકાના આનંદપુરા કંપા અને…

Read More

વર્ષ ૨૦૧૬ થી (છેલ્લા ચાર વર્ષ) ગુમ થયેલ ઇસમને શોધી કાઢતી ધારી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ

હિન્દ ન્યૂઝ, ધારી,   તા.૦૪/૧૦/૨૦૨૦, અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ સુધીની ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓએ માર્ગદર્શન અને સુચના આપેલ જે અનુસંધાને એન.એ.વાઘેલા પો.સબ.ઇન્સ. તથા ધારી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે માહિતી આધારે ધારી પો.સ્ટે. ગુમ રજીસ્ટર નં. ૦૧/૨૦૧૬ ના કામે ગુમ થનાર મહેશભાઇ બાબુભાઇ ડામોર ઉ.વ. રર, ધંધો.ખેત મજુરી, રહે.સલરા, તા. ફતેપુરા, જી.દાહોદ, હાલ. કુવડ ગામના માવજીભાઇ જેઠાભાઇની વાડીવાળો છેલ્લા ૪ વર્ષથી ગુમ હોય જેને જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામેથી શોધી…

Read More