ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન કરવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

   ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ અંતર્ગત ચિકિત્સા સંસ્થાઓના રજિસ્ટ્રેશન કરવા અંગેની વિગતવાર માર્ગદર્શિકા સરકાર દ્વારા gujhealth.gujarat.gov.in વેબસાઈટ ( E – Citizen ટેબ ના Acts and Rules ઑપ્શન ) પર જાહેર કરવામાં આવેલ છે. જે અંગે સર્વે સંબંધિત ચિકિત્સા સંસ્થાઓને ( ભાવનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ) નોંધ લઇ નિયત નમુનામાં નિયત ફી સાથે સત્વરે નોંધણી કરવા અનુરોધ કરાયો છે અરજી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત, ભાવનગર ને અરજી કરવા જણાવવામાં આવે છે. 


Advt.

Related posts

Leave a Comment