રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલું LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો

હિન્દ ન્યુઝ, દાહોદ        LPG અંગે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે રાજ્ય હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાય છે. રાજ્યમાં LPG સહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે સુ મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા એ સુનિશ્વિત કરાઈ રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિ અટકાવી શકાય.

Read More

દાહોદ જિલ્લા સેવાસદનથી ધન્વંતરી આરોગ્ય રથને કલેક્ટરશ્રીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ        શ્રમિકોને સરળ અને સુલભ આરોગ્ય સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશ સાથે દાહોદ જિલ્લા સેવાસદન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધન્વંતરી આરોગ્ય રથને જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તા. 12 માર્ચ 2026ના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે Building and Other Construction Workers Welfare Board (BOCW) અને EMRI Green Health Servicesના સંયુક્ત સહયોગથી રાજ્યભરમાં 50 ધન્વંતરી આરોગ્ય રથ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એમ્બ્યુલન્સોનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકોને તેમના કાર્યસ્થળે…

Read More

કાલાવડમાં ફરી ચકચાર : સિંહ રાશિ ધરાવતા ગે નેતાએ અન્ય એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ચર્ચાઓથી ખળભળાટ !!!

હિન્દ ન્યુઝ, કાલાવડ       જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હાલ એક નેતાના કરતૂતોને લઈને ભારે ચકચાર જાગી છે. અગાઉ વિવાદમાં આવેલા સિંહ રાશિ ધરાવતા એક કહેવાતા ગે નેતાએ વધુ એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની વાતો વહેતી થતા સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી જન્મી છે.        સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાલાવડ પંથકના આ કહેવાતા નેતાએ પોતાની વાસના સંતોષવા માટે એક તુલા રાશિ ધરાવતા યુવકને નિશાન બનાવ્યો હતો.આ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ નેતાએ પોતાની મર્યાદાઓ ઓળંગી ગે નેતાએ માત્ર યુવક જ નહીં પરંતુ…

Read More

वैशाली में जन वितरण प्रणाली की नई अनुज्ञप्ति हेतु अंतिम मेधा सूची जारी, दावा-आपत्ति के लिए 7 दिन शेष

हिन्द न्यूज़, बिहार       वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के निर्देश पर बिहार लक्ष्यित सार्वजनिक वितरण प्रणाली (नियंत्रण) आदेश, 2016 के अंतर्गत जन वितरण प्रणाली की नई अनुज्ञप्ति के लिए अनुमंडलवार अंतिम मेधा सूची प्रकाशित कर दी गई है। नई अनुज्ञप्ति के लिए 19 जुलाई 2025 को जारी विज्ञापन के आलोक में प्राप्त आवेदनों पर प्राप्त दावा-आपत्तियों का जिला स्तरीय समिति द्वारा निष्पादन किया गया। इसके पश्चात अनुमंडलवार अंतिम मेधा सूची 07 मार्च 2026 को प्रकाशित की गई है। अभ्यर्थी अंतिम मेधा सूची को जिले की आधिकारिक वेबसाइट…

Read More