રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલું LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો

હિન્દ ન્યુઝ, દાહોદ 

      LPG અંગે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે રાજ્ય હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાય છે.

રાજ્યમાં LPG સહિત કેરોસીનના વિતરણ અંગેની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે

સુ મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ

રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા એ સુનિશ્વિત કરાઈ રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિ અટકાવી શકાય.

Related posts

Leave a Comment