હિન્દ ન્યુઝ, કાલાવડ
જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં હાલ એક નેતાના કરતૂતોને લઈને ભારે ચકચાર જાગી છે. અગાઉ વિવાદમાં આવેલા સિંહ રાશિ ધરાવતા એક કહેવાતા ગે નેતાએ વધુ એક યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની વાતો વહેતી થતા સમગ્ર પંથકમાં ફિટકારની લાગણી જન્મી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ કાલાવડ પંથકના આ કહેવાતા નેતાએ પોતાની વાસના સંતોષવા માટે એક તુલા રાશિ ધરાવતા યુવકને નિશાન બનાવ્યો હતો.આ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ નેતાએ પોતાની મર્યાદાઓ ઓળંગી ગે નેતાએ માત્ર યુવક જ નહીં પરંતુ તેની બહેનને પણ પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. નેતાએ યુવકને એવી ધમકી આપી હતી કે, “જો તું તારી બહેનને મારા ઘરે નહીં મોકલે, તો તારી સાથે કરેલી વાત અને કરતૂતો હું બધાને કહી દઈશ.” આ રીતે યુવકને બદનામ કરવાની બીક બતાવી તેની બહેનને પણ હવસનો શિકાર બનાવવાની પેરવી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાની વિગતો વાયુવેગે પ્રસરતા કાલાવડ પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ રાજકીય વગ અને બીજી બાજુ આવા હીન કૃત્યોને કારણે કાલાવડના સ્થાનિક લોકો અને સોશિયલ મીડિયા માં આ ‘સિંહ’ રાશિ વાળા ગે નેતાના ‘નાલાયક’ કૃત્યો પર લોકો થૂ-થૂ કરી રહ્યા છે.


