डीएफएस ने ऋण वसूली अधिकरणों के पीठासीन अधिकारियों के लिए दो दिवसीय आवासीय राष्ट्रीय संगोष्ठी का आयोजन किया

हिन्द न्यूज़, दिल्ली     वित्तीय सेवाएं विभाग ने राष्ट्रीय न्यायिक अकादमी (एनजेए), भोपाल में ऋण वसूली अधिकरणों (डीआरटी) के पीठासीन अधिकारियों के लिए 1 और 2 दिसंबर, 2025 को दो दिवसीय आवासीय राष्ट्रीय संगोष्ठी का आयोजन किया। इस सेमिनार में पीठासीन अधिकारियों के लिए कानून और न्यायशास्त्र के पहलुओं से अवगत कराने के लिए संवाद सत्र और खुली चर्चाएं आयोजित की गईं। इस सेमिनार में ऋण वसूली और शोधन अक्षमता अधिनियम, 1993 (आरडीबी) के निर्माण एवं अवलोकन, आरडीबी का क्षेत्राधिकार, डीआरटी के सामने कार्यवाही की भूमिका, केस प्रबंधन: डीआरटी…

Read More

पीएम ई-ड्राइव योजना

हिन्द न्यूज़, दिल्ली     पीएम ई-ड्राइव योजना के अंतर्गत 23.11.2025 तक 1634.62 करोड़ रुपए की सबसिडी वितरित की गई। पीएम ई-ड्राइव योजना के अधीन ई-एंबुलेंस के लिए 500 करोड़ रुपए का आवंटन किया गया है। ई-एंबुलेंस के लिए दिशानिर्देशों को अधिसूचित करने के उद्देश्य से हितधारकों के साथ विचार-विमर्श किया गया है। योजना को अन्य श्रेणियों समेत ई-एंबुलेंस के लिए 31.03.2028 तक बढ़ा दिया गया है। लेकिन ई-दोपहिया और ई-तिपहिया के लिए समय सीमा 31.03. 2026 तक ही होगी। पीएम ई-ड्राइव योजना के अंतर्गत विद्युत वाहन सार्वजनिक चार्जिंग अवसंरचना…

Read More

राष्ट्रपति कल तिरुवनंतपुरम में नौसेना दिवस समारोह में शामिल होंगी

हिन्द न्यूज़, दिल्ली     राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मु 3 और 4 दिसंबर, 2025 को केरल (तिरुवनंतपुरम) का दौरा करेंगी। राष्ट्रपति 3 दिसंबर को नौसेना दिवस-2025 समारोह में शामिल होंगी और तिरुवनंतपुरम में भारतीय नौसेना के ऑपरेशनल डेमोंस्ट्रेशन को देखेंगी।

Read More

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ ૫.૫૮ લાખની દંડકીય રકમની વસૂલાત કરવામાં આવેલ છે 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહની રાઉન્ડ ધ ક્લોક રોડ ચેકિંગ અન્વયેની કામગીરી દરમ્યાન ક્ષેત્રિય ટીમ દ્વારા રોયલ્ટી પાસ વગર તથા રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ ગેરકાયદેસર ખનિજ ભરી વહન કરતા કુલ ૦૩ ડમ્પર વાહનો પકડી આશરે ૧.૦૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.      આમ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા છેલ્લા ૦૧ અઠવાડિયામાં…

Read More

वाराणसी के नमो घाट पर आज से शुरू हुए ‘काशी तमिल संगमम् 4.0’ में केंद्रीय सूचना एवं प्रसारण मंत्रालय की इकाई केंद्रीय संचार ब्यूरो द्वारा काशी एवं तमिलनाडु की महान विभूतियों के जीवन दर्शन तथा केंद्र सरकार द्वारा जन कल्याण के लिए किये जा रहे महत्वपूर्ण कार्यों पर आधारित प्रदर्शनी का आयोजन

हिन्द न्यूज़, वाराणसी       वाराणसी के नमो घाट पर आज से शुरू हुए ‘काशी तमिल संगमम् 4.0’ में  केंद्रीय सूचना एवं प्रसारण मंत्रालय की इकाई केंद्रीय संचार ब्यूरो, लखनऊ द्वारा काशी एवं तमिलनाडु की महान विभूतियों के जीवन दर्शन तथा केंद्र सरकार द्वारा जन कल्याण के लिए किये जा रहे महत्वपूर्ण कार्यों पर आधारित प्रदर्शनी लगाई गई है। केंद्रीय सूचना एवं प्रसारण और संसदीय मामलों के राज्यमंत्री डॉ. एल. मुरुगन ने केंद्रीय संचार ब्यूरो द्वारा लगाई गई प्रदर्शनी का आज उद्घाटन किया। इसके उपरांत प्रदर्शनी को आम लोगों के…

Read More

બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળ સ્વાસ્થ્યની દરકાર લેતી ટીમ RBSK

હિન્દ ન્યુઝ, જામનગર       રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત જામનગર જિલ્લાની શાળાઓમાં કરવામાં આવેલા સઘન આરોગ્ય તપાસણીમાં કુલ 7,441 બાળકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત હોવાનું નિદાન થયું હતું. જિલ્લા પંચાયત, જામનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યા મુજબ, RBSK ટીમનો મુખ્ય ઉદ્દેશ ‘વહેલી તકે મુલાકાત, નિદાન અને સારવાર’ ને લક્ષમાં રાખીને બાળકોના સ્વાસ્થ્યને સુધારવાના હેતુથી ટીમ RBSK દ્વારા શાળાના તમામ બાળકોની સઘન આરોગ્ય તપાસણી કરાઈ હતી. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ તબક્કે કરવામા આવેલ આરોગ્ય તપાસણી દરમિયાન મળી આવેલી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં 0 થી 6 વર્ષના 236 મધ્યમ તથા અતિ…

Read More

ખેડામાં ‘ગામનો નિર્ધાર, સહકારથી સાકાર’ અભિયાનને જિલ્લાની દૂધ મંડળીઓ તેમજ નાગરિકો તરફથી અભૂતપૂર્વ સહકાર

હિન્દ ન્યુઝ, ખેડા     આ નવતર અભિગમ હેઠળ ગામના દૂધ ઉત્પાદક જ્યારે ડેરી પર દૂધ જમા કરાવવા આવે ત્યારે સ્વેચ્છાએ આંગણવાડીના બાળકો માટે ખાસ રાખવામાં આવેલ ‘આશીર્વાદ પાત્ર’માં દરરોજ દૂધનું દાન કરે છે; અત્યાર સુધીમાં કુલ 2930.85 લિટર દૂધનું દાન એકત્રિત કરાયું. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 305 જેટલી દૂધ મંડળીઓને આહ્વાન કરાયું; દરરોજ 3000થી વધુ બાળકોને મળી રહ્યો છે લાભ.

Read More

સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત 115 ઉપાસકોને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માનિત કરાયા.     ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે આપણે સૌએ આગળ આવવું પડશે, સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકર્મીઓની જ નહીં, આપણા સૌની : નાયબ મુખ્યમંત્રી

Read More

અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કામગીરી કરતું ગાંધીનગર જિલ્લા તંત્ર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ, ગાંધીનગર જીલ્લાની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા,ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકાનાં માધવગઢ ગામે ખાતેથી પસાર થતી, સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ આશરે ૦૧:૩૦ કલાકે આકસ્મિક તપાસ હાથ ધરતા,સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ૦૨ હિટાચી મશીન, ૦૨ નાવડી તથા ૦૯ ડમ્પરો મળી કુલ ૧૩ મશીન/વાહનો/નાવડીઓ સીઝ કરવામાં આવ્યા હતાં.     આમ કુલ 13 વાહનો સાથે આશરે કુલ ૩.૭૬ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તથા…

Read More

ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ પુરજોશમાં, ગણતરીનો તબક્કો તા. 11 ડિસેમ્બર સુધી ચાલશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 2025ની મતદાર યાદીમાં રહેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ પૂર્ણ; દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરા વિધાનસભા મતવિસ્તારમાં 100% ડિજિટાઈઝેશન સંપન્ન આ કામગીરીમાં 93.14% ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો મોખરે ગણતરી દરમિયાન રાજ્યભરમાં 15.58 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદાર યાદીમાં સામેલ હતા, જ્યારે 4 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથોસાથ 21.86 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે, તદુપરાંત 2.68 લાખથી વધુ મતદારો રીપિટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું.

Read More