ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ, સુરત      ખેડૂતો સાથે સંવાદ કરી તેમની રજૂઆતોને ધ્યાને લઇ પાક નુકસાનીના સર્વેના આદેશ આપ્યા.  રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન થયું છે. સુરત જિલ્લામાં પણ કમોસમી ભારે વરસાદને પગલે ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવું પડ્યું છે, ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને ભાંડુત ગામે કમોસમી વરસાદથી ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાનીનો તાગ મેળવ્યો હતો. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ સાથે જોડાયા હતા. 

Read More

सीसीपीए ने गुमराह करने वाले विज्ञापनों और अनुचित व्यापार कार्य प्रणालियों के लिए दीक्षांत आईएएस और अभिमनु आईएएस कोचिंग सेंटरों पर आठ-आठ लाख रुपये का जुर्माना लगाया

हिन्द न्यूज़, दिल्ली       केन्‍द्रीय उपभोक्ता संरक्षण प्राधिकरण (सीसीपीए) ने उपभोक्ता संरक्षण कानून, 2019 के अंतर्गत गुमराह करने वाले विज्ञापनों, अनुचित व्यापार कार्य प्रणालियों और उपभोक्ता अधिकारों के उल्लंघन में लिप्त होने के लिए आईएएस दीक्षांत और आईएएस अभिमनु के खिलाफ अंतिम आदेश पारित किया है। प्रत्येक पर आठ-आठ लाख रुपये का जुर्माना लगाया गया है। यह निर्णय उपभोक्ताओं को कानूनी संरक्षण प्रदान करने के लिए उनके अधिकारों की रक्षा और उन्‍हें बढ़ावा देने के लिए और यह सुनिश्चित करने के लिए लिया गया था कि किसी भी वस्तु…

Read More

નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      વાજબી ભાવની દુકાન એસોસિએશનના પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ખાતે બેઠક. આવેદનપત્રની કુલ-20 માંગણીઓ પૈકી 11 જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચના. જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ 3.5 કરોડ જેટલા લાભાર્થીના હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા અનુરોધ.

Read More

દાહોદ જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ૦૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે

મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લામાં તારીખ ૨૮ ઓકટોબરથી તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ (SIR-૨૦૨૬) ચૂંટણી પંચ દ્વારા જહેર કરવામાં આવ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ સંદર્ભે રાજ્યભરના જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમની શરૂઆત થયેલ છે. જે મુજબ મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમની સમય સૂચી આ પ્રમાણે છે. – તા.૨૮/૧૦/૨૦૨૫(મંગળવાર)થી તા.૦૩/૧૧/૨૦૨૫ (સોમવાર) સુધી તૈયારી/છાપકામ/તાલીમની કામગીરી, – તા.૦૪/૧૧/૨૦૨૫ (મંગળવાર) થી તા.૦૪/૧૨/૨૦૨૫ (ગુરુવાર) સુધી…

Read More

केरल में आयोजित 28वें कोच्चि अन्तर्राष्ट्रीय पुस्तक महोत्सव-2025 के उद्घाटन समारोह में सम्मिलित हुईं

हिन्दन्यूज़, केरला       प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल केरल में आयोजित 28वें कोच्चि अन्तर्राष्ट्रीय पुस्तक महोत्सव-2025 के उद्घाटन समारोह में सम्मिलित हुईं जिसमें राष्ट्र के विविध भागों के विद्वानों एवं साहित्य रचनाकारों का समागम हुआ। समारोह में पश्चिम बंगाल के राज्यपाल डॉ0 सी. वी. आनंद बोस, केआईबीएफ के चेयरमैन के. वी. थॉमस व अन्य गणमान्यों की गरिमामयी उपस्थिति ने कार्यक्रम को प्रतिष्ठा प्रदान की। पुस्तकों के माध्यम से विचारों का विस्तार, संस्कृति का संरक्षण तथा समाज में ज्ञान का प्रसार के उद्देश्य को वर्णित करते हुए राज्यपाल…

Read More

ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન નવા વિસ્તારોના લોકો માટે તક લઇને આવ્યું

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરા શહેર અને જિલ્લામાં શરૂ થયેલું ખાસ સઘન મતદાર યાદી સુધારણા અભિયાન દરમિયાન શહેર આસપાસ વસેલા નવા વિસ્તારોમાં વસવાટ કરતા લોકો માટે તેમના મતદાન યાદીમાં નામ દાખલ કરવા માટેનો અવસર લઇને આવ્યું છે. જો કે, આ અભિયાન સંદર્ભે અફવાઓથી દૂર રહેવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.  ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા ખાસ સઘન સુધારણા અભિયાનની વિગતો આપતા કલેક્ટર ડો. ધામેલિયાએ જણાવ્યું કે, તા. ૪ નવેમ્બરથી એક માસ સુધી બૂથ લેવલ ઓફિસર તેમના વિસ્તારોમાં તમામ ઘરોમાં જશે અને…

Read More

જામનગર જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજથી BLOની ત્રિદિવસીય તાલીમ શરુ

હિન્દ ન્યુઝ, જામનગર      ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવતા જામનગર જિલ્લા ચૂંટણી શાખા દ્વારા SIRને લઇને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ તા.૨૮-૧૦-૨૦૨૫થી તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે.  આ કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેર પ્રાંત અધિકારીની કચેરીના મીટીંગ હોલમાં ૭૮ વિધાનસભા મતવિસ્તાર માટે બી.એલ.ઓ.ને તાલીમ આપવામાં આવી રહી છે. તે સ્થળની જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કેતન ઠક્કરે મુલાકાત લઇ લગત અધિકારીશ્રીઓ અને બી.એલ.ઓ.ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મતદારયાદી ખાસ…

Read More

राजभवन, लखनऊ में पंजाब राज्य का स्थापना दिवस उत्साहपूर्वक मनाया गया

हिन्द न्यूज़, लखनऊ      प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल की प्रेरणा से आज राजभवन, लखनऊ में पंजाब राज्य का स्थापना दिवस उत्साहपूर्वक मनाया गया। इस अवसर पर पंजाब की समृद्ध सांस्कृतिक विरासत, ऐतिहासिक योगदान, तथा स्वाधीनता संग्राम में उसके विशिष्ट स्थान को भावपूर्ण रूप से स्मरण किया गया।     कार्यक्रम में पंजाब थीम पर आधारित आकर्षक साज-सज्जा की गई, जिसमें पारंपरिक रंगों, लोक-संस्कृति और ऐतिहासिक धरोहरों का सुंदर संगम प्रस्तुत हुआ। सजावट में पंजाब के महान व्यक्तित्वों, ऐतिहासिक स्थलों, लोक कलाओं और ग्रामीण जीवन की झलक प्रदर्शित…

Read More

राज कुमार अरोड़ा ने वित्तीय सलाहकार (रक्षा सेवाएं) का पदभार संभाला

हिन्द न्यूज़, दिल्ली      भारतीय रक्षा लेखा सेवा (आईडीएएस) के 1990 बैच के अधिकारी राज कुमार अरोड़ा ने 1 नवंबर, 2025 को वित्तीय सलाहकार (रक्षा सेवाएं) [एफएडीएस] का पदभार ग्रहण किया।  अरोड़ा को रक्षा अधिग्रहण, वित्तीय नीति, लेखांकन, लेखा परीक्षा, बजट और कार्मिक प्रबंधन के क्षेत्रों में गहरा अनुभव है। इस नियुक्ति से पहले, अरोड़ा रक्षा लेखा महानियंत्रक (सीजीडीए) के पद पर कार्यरत थे। उन्होंने भारत सरकार में कई महत्वपूर्ण पदों पर कार्य किया है, जिनमें संघ लोक सेवा आयोग (यूपीएससी) में अपर सचिव, रक्षा मंत्रालय के अधिग्रहण विभाग…

Read More

नवा रायपुर में छत्तीसगढ़ विधानसभा के नए भवन के उद्घाटन के अवसर पर प्रधानमंत्री के भाषण का मूल पाठ

हिन्द न्यूज़, छत्तीसगढ़     छत्तीसगढ़ के राज्यपाल रमन डेका जी, लोकसभा अध्यक्ष ओम बिरला जी, छत्तीसगढ़ विधानसभा के अध्यक्ष, मेरे मित्र रमन सिंह जी, प्रदेश के मुख्यमंत्री विष्णु देव साय जी, केंद्र सरकार में मेरे सहयोगी मंत्री तोखन साहू जी, उपमुख्यमंत्री विजय शर्मा जी, अरुण साव जी, राज्य विधानसभा में नेता प्रतिपक्ष चरण दास महंत जी, उपस्थित अन्य मंत्रीगण, जनप्रतिनिधिगण और मौजूद देवियों और सज्जनों! छत्तीसगढ़ की विकास यात्रा के लिए, आज का दिन एक स्वर्णिम शुरुआत का दिन है। और मेरे लिए व्यक्तिगत तौर पर ये बहुत ही सुखद…

Read More