નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની હાજરીમાં 16મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી

ગૌરવપૂર્ણ ક્ષણ !!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલની હાજરીમાં 16મા રાષ્ટ્રીય અંગદાન દિવસની ઉજવણી અંતર્ગત દેશભરમાં અંગદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર રાજ્યો અને સંસ્થાઓનું સન્માન

સુરત નવી સિવિલ હોસ્પિટલને બેસ્ટ બ્રેઈન સ્ટેમ ડેથ સર્ટિફાયિંગ એવોર્ડ એનાયત

RMO ડૉ. કેતન નાયક, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ નિરજા પટેલ, અંગદાનના કાઉન્સેલર નિર્મલા કાથુડને એવોર્ડને સ્વીકાર્યો

વર્ષ 2025માં રેકોર્ડબ્રેક 20,138 અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટ) સાથે ભારતે વૈશ્વિક સ્તરે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું; કેન્દ્રીય રાજ્ય મંત્રી દ્વારા ‘જુગ જુગ જીયો અભિયાન’, ‘ઈ-પ્રત્યારોપણ’ ડિજિટલ પ્લેટફોર્મ અને NOTTO મોબાઇલ એપનું લૉન્ચિંગ

Related posts

Leave a Comment