નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ખાતે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     વાજબી ભાવની દુકાન એસોસિએશનના પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ ખાતે બેઠક.

આવેદનપત્રની કુલ-20 માંગણીઓ પૈકી 11 જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચના.

જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ NFSA હેઠળ નોંધાયેલ 3.5 કરોડ જેટલા લાભાર્થીના હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા અનુરોધ.

Related posts

Leave a Comment