ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી

RTI – લોકશાહીનું રક્ષક ! હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ✔️ ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે માહિતી અધિકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આયોજિત સેમિનારનું ઉદ્ઘાટન કર્યું. ✔️ માહિતી અધિકાર અધિનિયમે ભારતીય લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદેહ બનાવી છે, જેમાં ભારતના બંધારણે આપણને નાગરિક તરીકે અનેક મૂળભૂત અધિકારો આપ્યા છે અને આ અધિકારોને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અને શાસન-પ્રશાસનમાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે માહિતી અધિકાર અધિનિયમ – RTI Act, 2005 એક ઐતિહાસિક કાયદા તરીકે ઉભરી આવ્યો છે. ✔️ આ માત્ર કાયદો નથી, પરંતુ પ્રજાના સશક્તિકરણનું, સુશાસનનું અને લોકશાહી મૂલ્યોના જતનનું અમૂલ્ય સાધન…

Read More

સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતની પ્રેરણાદાયી સફળતા!

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર      સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂત મિલનભાઈ રાવલે સામાન્ય ખેતી કરતા ખેડૂતોથી અલગ માર્ગ અપનાવીને તેમણે પોતાના ખેતરમાં ઈઝરાયલના લીલા અંજીરની સફળ ખેતી કરી, જે આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે. માત્ર ૯ મહિનાના ટૂંકા ગાળામાં જ ફળ ઉત્પાદન શરૂ કરીને તેમણે સાબિત કરી દીધું છે કે સંકલ્પ અને ટેક્નોલોજીથી રણને પણ બગીચો બનાવી શકાય છે. મિલનભાઈએ ૨૦ વીઘા જમીનમાં ૮૦૦૦ રોપાઓનું વાવેતર કર્યું છે. પાકને જીવાત અને હવામાનની વિપરીત અસરોથી બચાવવા માટે તેમણે ઇન્સેક્ટ પ્રૂફ જાળીથી નેટ હાઉસ બનાવ્યું છે. આ ઉપરાંત, પાણીની બચત…

Read More

રાષ્ટ્રીય એકતા દિવસ 2025 – સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી 

હિન્દ ન્યુઝ, અમદાવાદ        રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા નગરના આંગણે નાગરિકો પણ સહભાગી થઈ શકશે. સરદાર પટેલની 150મી જન્મજયંતીએ આયોજિત રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેવા માટેની વેબસાઈટ લોન્ચ સૌ નાગરિકો https://rashtriyaektadiwas.com/ પરથી નિઃશુલ્ક ધોરણે રજિસ્ટ્રેશન કરી શકશે.  

Read More

ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અન્વયે પુરુષોની સહભાગિતા થીમ પર વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લામાં ૮ મા રાષ્ટ્રીય પોષણ માહ ની ઉજવણી ના ભાગરૂપે તા.૦૩/૧૦/૨૦૨૫ ના રોજ જિલ્લાના આંગણવાડી કેંદ્ર ખાતે પુરુષોની સહભાગિતા થીમ પર વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત રહેલ પિતા (પુરુષો) સાથે પોષણ ચોપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્થૂળતા, IYCF, પોષણ અને બાળ સંભાળ બાબતે પિતા કેન્દ્રિત વર્કશૉપ યોજી સમજણ આપવામાં આવી હતી. તેમજ પોષણ અંગેના શપથ લેવામાં આવ્યાં હતાં. 

Read More

તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ડાંગ જિલ્લાના ૨૭ ગામોમા ફરશે ‘વિકાસ રથ’

હિન્દ ન્યુઝ, ડાંગ      ‘નાગરિક પ્રથમ અભિગમ’ અને લોકાભિમુખ તથા સક્રિય શાસનની પ્રતિબદ્ધતા સાથે પ્રતિવર્ષ યોજાતા ‘વિકાસ સપ્તાહ’ નો રાજ્ય સમસ્તની જેમ, ડાંગ જિલ્લામા પણ તા. ૭મી ઓક્ટોબરથી પ્રારંભ થશે. ‘વિકાસ સપ્તાહ’ દરમિયાન ‘વિકાસ રથ’ના સથવારે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના ૨૭ ગામોમા, જુદા જુદા પદાધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે તા.૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન થીમબેઝ કાર્યક્રમો યોજાશે.  દરમિયાન ઠેર ઠેર સરકારી યોજનાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર સાથે, ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમોનુ પણ મોટે પાયે આયોજન કરાશે. ડાંગ જિલ્લાના કલેક્ટર સુ શાલિની દુહાન તથા જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.વસાવાના વડાપણ હેઠળ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા…

Read More

हरियाणा सरकार ने प्रदेश के किसानों से 10 लाख मीट्रिक टन धान की खरीद सफलतापूर्वक पूरी की

हिन्द न्यूज़, हरियाणा       केंद्र सरकार द्वारा निर्धारित न्यूनतम समर्थन मूल्य (MSP) पर हरियाणा सरकार ने अब तक प्रदेश के किसानों से 10 लाख मीट्रिक टन धान की खरीद सफलतापूर्वक पूरी की है। साथ ही, 5.65 लाख मीट्रिक टन धान का उठान भी किया जा चुका है। राज्य सरकार ने ₹2,389 प्रति क्विंटल की निर्धारित MSP दर से 81,410 किसानों को ₹1,014.19 करोड़ का भुगतान 5 अक्टूबर 2025 तक सीधे उनके बैंक खातों में स्थानांतरित किया है। हरियाणा सरकार किसानों के हितों की रक्षा के लिए धान की…

Read More

ભાવનગરના જવાહર મેદાન ખાતે સ્વદેશી મેળો ‘ભાવનગર શોપિંગ ફેસ્ટિવલ’નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેરના જવાહર મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત તારીખ ૫ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ સુધી યોજાનાર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને ભાવનગરના મેયર ભરતભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ સ્વદેશી મેળો તા. ૫ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ સુધી સવારે ૧૦:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. ‘ભાવનગર શોપિંગ ફેસ્ટીવલ-૨૦૨૫’ સ્વદેશી મેળો સ્વદેશી ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન મળે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી યોજાવામાં આવ્યો છે. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં…

Read More

राज्य की प्रतिभाओं को सम्मान देते हुए मुख्यमंत्री नीतीश कुमार

हिन्द न्यूज़, बिहार      राज्य की प्रतिभाओं को सम्मान देते हुए आज मुख्यमंत्री नीतीश कुमार ने राजगीर स्पोर्ट्स कॉम्प्लेक्स में 87 खिलाड़ियों को सरकारी नौकरी के नियुक्ति पत्र सौंपे। खेल में उत्कृष्ट प्रदर्शन कर राज्य का नाम रोशन करने वाले खिलाड़ियों को नीतीश सरकार ने हमेशा सम्मान दिया है। आज खिलाड़ियों को नियुक्ति पत्रों के अलावा कई अन्य खिलाड़ियों को सम्मान राशि प्रदान कर सम्मानित किया गया। उक्त अवसर पर उपमुख्यमंत्री सम्राट चौधरी, मंत्री श्रवण कुमार, मंत्री जयंत राज, मंत्री सुरेन्द्र मेहता, सांसद कौशलेंद्र कुमार और विधान पार्षद श्रीमती…

Read More

વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ વખત કીડ્સ રિલે રેસનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ લેઝી પાંડા દ્વારા એક ખાસ રિલે રેસનું આયોજન થયું. જેનું નામ હતું,રિલે રેસ 1.0. આ કોઈ સામાન્ય દોડ ન હતી. આ દોડ હતી બાળકોના ભવિષ્યને તંદુરસ્ત બનાવવાનો એક નમ્ર પ્રયાસ. આ રેસમાં 100થી વધુ નાનકડા-મોટા બાળકોએ ભાગ લીધો. દરેક બાળકની આંખોમાં ઉત્સાહ હતો, મનમાં ખુશી હતી અને દોડવા માટે પગો બેસીનહોતા રહ્યા,આયોજકોએ ત્રણ જુદી જુદી ઉંમરના જૂથ બનાવીને બાળકોને રેસમાં ભાગ લાવવા માટે આમંત્રણ આપ્યું. દોડની સાથે સાથે રમતગમત, ટીમવર્ક અને સાથે મળીને જ આગળ વધવાની ભાવના પણ બાળકોમાં…

Read More

ગલગોટાના ફૂલોની મહેકથી ખીલી ઉઠ્યું નર્મદા

હિન્દ ન્યુઝ, નર્મદા      ગલગોટાની ખેતી દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યાં ખેડૂત રમીલાબેન તડવી      નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મહિલા ખેડૂત રમીલાબેન તડવીએ ઘર આંગણે જ ગલગોટાના રોપા વાવીને તેનું વેચાણ કરી રોજગારીની નવી તક ઊભી કરી.      ઘર આંગણે છૂટક તથા જથ્થાબંધ ભાવે ફૂલોનું વેચાણ તેમજ હાર બનાવી તેના વેચાણ થકી તેઓ ગામમાં સ્વદેશી અભિયાનનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વોકલ ફોર લોકલ”ના સંકલ્પને સાકાર કરી રહ્યા છે: ગોપાલભાઈ તડવી (પતિ)

Read More