હિન્દ ન્યુઝ, દાહોદ પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા દરેક જીલ્લા ખાતે ધોરણ-૯ તથા ૧૧ માં વર્ષ ૨૦૨૬-૨૭ માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન આવેદન પત્ર ભરવા માટે ની છેલ્લી તારીખ ૨૧.૧૦.૨૦૨૫ હતી તે પ્રશાશનીક કારણો સર તારીખ ૨૩.૧૦.૨૦૨૫ સુધી વધારવામાં આવી છે તથા ફોર્મ ભરેલ અરજદારોએ તારીખ ૨૪.૧૦.૨૦૨૫ થી તા. ૨૬.૧૦.૨૦૨૫ સુધી સુધારો કરી શકશે. જેની તમામ વિદ્યાર્થી-વાલીઓને જવાહર નવોદય વિદ્યાલય લીમખેડાના પ્રિન્સિપાલ દ્વારા જણાવાયું છે.
Read MoreDay: October 20, 2025
चुनाव आयोग ने बिहार में चुनाव प्रक्रिया और 8 विधानसभा क्षेत्रों में उपचुनावों पर कड़ी निगरानी के लिए पर्यवेक्षक नियुक्त किए
हिन्द न्यूज़, बिहार भारत निर्वाचन आयोग ने बिहार विधान सभा के आम चुनाव, 2025 और 8 विधानसभा क्षेत्रों में उपचुनावों के कार्यक्रम की घोषणा कर दी है। आयोग संविधान के अनुच्छेद 324 और जनप्रतिनिधित्व अधिनियम, 1951 की धारा 20बी द्वारा प्रदत्त पूर्ण शक्तियों के तहत स्वतंत्र और निष्पक्ष चुनाव कराने में आयोग की सहायता के लिए केंद्रीय पर्यवेक्षकों की नियुक्ति करता है। आयोग ने पहले ही चरण 1 के लिए 121 सामान्य पर्यवेक्षकों और 18 पुलिस पर्यवेक्षकों और बिहार विधान सभा चुनाव 2025…
Read Moreધ્રોલ ખાતે યોજાયેલ ટીબી મુક્ત ભારત અભિયાન કાર્યક્રમમાં 8 કેડેટ્સ નિ-ક્ષય મિત્ર તરીકે જોડાયા
હિન્દ ન્યુઝ, જામનગર ટીબી મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે, ધ્રોલ ખાતેની બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના NCCના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં શાળાના 8 કેડેટ્સ ‘નિ-ક્ષય મિત્ર’ તરીકે જોડાઈને ટીબી નાબૂદીના રાષ્ટ્રીય સંકલ્પ લઈ સહભાગી બન્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર પ્રસાદ, જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ તેમજ ધ્રોલ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ફોજેના માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.બી.સી.સી. ચિરાગ પરમાર અને ધ્રોલ તાલુકાના ટીબી સુપરવાઈઝર રક્ષિત વાછાણી દ્વારા શ્રી બી.એમ.પટેલ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ…
Read Moreकेंद्रीय मंत्री अश्विनी वैष्णव ने आनंद विहार रेलवे स्टेशन पर भीड़ प्रबंधन का निरीक्षण किया; यात्रियों से सीधे बातचीत की
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय रेल, सूचना एवं प्रसारण, तथा इलेक्ट्रॉनिक्स एवं सूचना प्रौद्योगिकी मंत्री श्री अश्विनी वैष्णव ने त्योहारों के मौसम में यात्रियों की सुरक्षा और सुविधा सुनिश्चित करने के लिए आज आनंद विहार रेलवे स्टेशन का औचक निरीक्षण किया। केंद्रीय मंत्री ने स्टेशन के होल्डिंग एरिया का निरीक्षण किया और यात्रियों से सीधे बातचीत भी की। बातचीत के दौरान, उन्होंने यात्रियों से स्टेशन परिसर की साफ-सफाई और प्रदान की जा रही सुविधाओं के बारे में फीडबैक लिया। वैष्णव ने मीडिया से बातचीत में कहा कि…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિક્રમ સંવત 2082ના પ્રારંભ દિવસે તા. 22 ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 મુખ્યમંત્રી બુધવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે; 7:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિર દર્શન પૂજન માટે જશે… 🔹 સવારે 8:00 કલાકે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલ કોમ્યુનિટી સેન્ટર ખાતે નાગરિકો પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે; 8.50 કલાકે રાજ ભવન ખાતે માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે… 🔹 મુખ્યમંત્રી સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે; તે પહેલા સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિર દર્શનાર્થે પણ જશે… 🔹 બપોરે…
Read Moreચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર ખારી નદી ઉપર આવેલા જુના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ કાર્યપાલક ઈજનેર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, ગાંધીધામ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૯૨૭સી ચિત્રોડ-રાપર-બાલાસર રોડ પર કિ.મી.૫૦/૧૨૫ (રાપર થી બાલાસર વચ્ચે) ખારી નદી ઉપર આવેલ જુના મેજર બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, ભચાઉના વંચાણ-૪વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત…
Read Moreલાયજા-બાયઠ રોડ તથા બાયઠ-દેઢિયા રોડ પરના બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૧ માંડવી-નલિયા-નારાયણ સરોવર રોડના લાયજા-બાયઠ રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૬૬/૫૦૦ (માયનોર બ્રીજ) તથા બાયઠ-દેઢિયા રોડ પર આવેલ સ્ટ્રકચર ૧૭૦/૪૦૦ (મેજર બ્રીજ) પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, મુંદરાના વંચાણ-જ વાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ જે બાબતે અત્રેના વંચાણ-૫ વાળાથી જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જે જાહેરનામાની મુદત પૂર્ણ થતી હોઈ વધુ મુદતનું જાહેરનામું બહાર…
Read More