मतदान पूर्व और मतदान दिवस पर मीडिया प्रमाणन एवं निगरानी समिति द्वारा प्रिंट विज्ञापनों का पूर्व-प्रमाणन

हिन्द न्यूज़, बिहार बिहार चुनाव 2025     निर्वाचन आयोग ने बिहार विधानसभा के चुनाव और 8 विधानसभा क्षेत्रों के उपचुनावों की तारिखों की घोषणा कर दी है। मतदान की तिथियां 6 नवंबर, 2025 (गुरुवार) और 11 नवंबर, 2025 (मंगलवार) निर्धारित की गई हैं। निष्पक्ष प्रचार का वातावरण सुनिश्चित करने के लिए, कोई भी राजनीतिक दल, उम्मीदवार, संगठन या व्यक्ति मतदान के दिन और मतदान के एक दिन पहले प्रिंट मीडिया में कोई विज्ञापन प्रकाशित नहीं करेगा, जब तक कि सामग्री राज्य/जिला स्तर पर मीडिया प्रमाणन एवं निगरानी समिति (एमसीएमसी)…

Read More

प्रधानमंत्री ने अभिनेता श्री गोवर्धन असरानी के निधन पर शोक व्यक्त किया

हिन्द न्यूज़, दिल्ली       प्रधानमंत्री नरेन्द्र मोदी ने अभिनेता श्री गोवर्धन असरानी के निधन पर शोक व्यक्त किया है। एक संदेश में प्रधानमंत्री ने आज दिवंगत अभिनेता को श्रद्धांजलि अर्पित की और भारतीय सिनेमा में उनके अमूल्य योगदान और दर्शकों का मनोरंजन करने की उनकी क्षमता को याद किया। श्री मोदी ने ‘एक्स’ पर एक पोस्ट में लिखा: “श्री गोवर्धन असरानी जी के निधन से अत्यंत दुःखी हूं। एक नैसर्गिक मनोरंजनकर्ता और बहुमुखी कलाकार के रूप में उन्होंने कई पीढ़ियों के दर्शकों का मनोरंजन किया। उन्होंने अपने शानदार अभिनय…

Read More

દિવાળીના પર્વ દરમિયાન ઇમરજન્સીની આગાહી અને ૧૦૮-ઇએમએસની પૂર્વ તૈયારીઓ

હિન્દ ન્યુઝ,       સમગ્ર ગુજરાત ઉત્સાહ અને આનંદ સાથે પ્રકાશના પર્વની ઉજવણી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ (ઇએમએસ) દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન ઇમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થવાની આગાહી કરવામાં આવી છે.  આ આગાહી છેલ્લા કેટલાક વર્ષોના ભૂતકાળના આંકડા અને ઇમરજન્સી પેટર્નના વિશ્લેષણના આધારે કરવામાં આવી છે, જેથી ઉત્સવ દરમ્યાન સુચિત તૈયારી અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરી શકાય. દિવાળીના તહેવારો આનંદ, એકતા અને નવ વર્ષ આરંભનું પ્રતિક છે. આ તહેવારો પરિવારોને જોડે છે, સમાજમાં એકતાનો સંદેશ આપે છે અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશા પ્રેરિત કરે…

Read More

રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી’

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમારે રાજ્યના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ‘ગુજરાત દીપોત્સવી’ અંકનો આસ્વાદ માણ્યો હતો. માહિતી ખાતા દ્વારા રાજ્યના સાહિત્ય, કલા, ઇતિહાસ, સાંસ્કૃતિક વિરાસત, સંસ્કાર વારસાને ઉજાગર કરતો દીપોત્સવી અંક પ્રતિ વર્ષ પ્રકાશિત કરવામાં આવે છે.     આ પરંપરા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજયાદશમીના પર્વે ‘ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૮૧’નું વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ દળદાર અંકમાં ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકારોની સર્જનશીલ કલમે લખાયેલા કુલ ૨૭ અભ્યાસલેખો, ૩૧ નવલિકાઓ, ૧૭ વિનોદિકાઓ, ૧૧ નાટિકા અને ૯૭ જેટલી કાવ્ય રચનાઓ અને માનવીય…

Read More

जीएसटी दर में कटौती: उत्तराखंड में कृषि, पर्यटन और उद्योग को मिली मजबूती

हिन्द न्यूज़, हिमालय      पहाड़ी तूर दाल, लाल चावल और लखौरी मिर्च पर जीएसटी घटाकर 5% करने से पहाड़ी उत्पादों को बढ़ावा मिला है, जिससे 13 पहाड़ी जिलों के छोटे किसानों को मदद मिली है। 7,500 रुपए तक के होटल शुल्क पर जीएसटी घटाकर 5% करने से पर्यटन को राहत मिली है, जिससे प्रमुख स्थलों के 80,000 लोगों को लाभ हुआ है। ऐपण, रिंगाल और ऊनी उत्पादों पर जीएसटी घटाकर 5% करने से शिल्प क्षेत्र में बड़ा सुधार देखने को मिला है, जिससे महिलाओं के नेतृत्व वाले उद्यमों और पारंपरिक…

Read More

प्रधानमंत्री ने पुलिस स्मृति दिवस पर बहादुर पुलिसकर्मियों को श्रद्धांजलि अर्पित की

हिन्द न्यूज़, दिल्ली      प्रधानमंत्री नरेन्द्र मोदी ने पुलिस स्मृति दिवस के अवसर पर पुलिसकर्मियों के साहस और बलिदान को भावभीनी श्रद्धांजलि अर्पित की। उन्होंने राष्ट्र और नागरिकों की सुरक्षा के प्रति उनकी अटूट निष्ठा की सराहना की। प्रधानमंत्री ने आज ‘एक्स’ पर एक संदेश में कहा: “पुलिस स्मृति दिवस पर, हम अपने पुलिसकर्मियों के साहस को नमन करते हैं और कर्तव्य पालन में उनके सर्वोच्च बलिदान को याद करते हैं। उनकी अटूट निष्ठा ही हमारे देश और लोगों की सुरक्षा सुनिश्चित करती है। संकट और जरूरत के समय…

Read More

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ઑગસ્ટ અને સપ્ટેમ્બર-2025 માસમાં ભારે વરસાદથી થયેલ પાક નુકસાન માટે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જીલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે SDRFની જોગવાઈ મુજબ ₹563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ ₹384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ ₹947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર… આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલ હોય તેવા વિસ્તારોના અસરગ્રસ્ત ખેડૂતોને વધુ આર્થિક સહાય મળી રહે તે માટે રાજ્ય સરકાર તરફથી ઉદાર અભિગમ અપનાવીને આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય બજેટમાંથી ખાસ…

Read More

વોકલ ફોર લોકલનો સંદેશો પાઠવતા મંત્રી બાવળિયા 

હિન્દ ન્યુઝ, જસદણ       દિવાળીના દિવસે કેબિનેટ મંત્રી કુવરજી બાવળીયા, નગરપાલિકાના પદાધિકારી, ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે જસદણના મેઈન બજારમાં તેમજ આજુબાજુના વેપારીઓને શહેરીજનોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી. બધાને રૂબરૂ મળી રામ રામ કહ્યા સાથેજ વોકલ ફોર લોકલ નો એટલે સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને ઉપયોગ કરવા સંદેશો પાઠવેલ. આ શુભેચ્છા મુલાકાતમાં નગરપાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી, શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાવ તેમજ સંગઠનની ટીમ જોડાયેલ હતી. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More