हरियाणा सरकार ने प्रदेश के किसानों से 10 लाख मीट्रिक टन धान की खरीद सफलतापूर्वक पूरी की

हिन्द न्यूज़, हरियाणा       केंद्र सरकार द्वारा निर्धारित न्यूनतम समर्थन मूल्य (MSP) पर हरियाणा सरकार ने अब तक प्रदेश के किसानों से 10 लाख मीट्रिक टन धान की खरीद सफलतापूर्वक पूरी की है। साथ ही, 5.65 लाख मीट्रिक टन धान का उठान भी किया जा चुका है। राज्य सरकार ने ₹2,389 प्रति क्विंटल की निर्धारित MSP दर से 81,410 किसानों को ₹1,014.19 करोड़ का भुगतान 5 अक्टूबर 2025 तक सीधे उनके बैंक खातों में स्थानांतरित किया है। हरियाणा सरकार किसानों के हितों की रक्षा के लिए धान की…

Read More

ભાવનગરના જવાહર મેદાન ખાતે સ્વદેશી મેળો ‘ભાવનગર શોપિંગ ફેસ્ટિવલ’નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર શહેરના જવાહર મેદાનમાં મહાનગરપાલિકા દ્વારા આયોજિત તારીખ ૫ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ સુધી યોજાનાર સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને ભાવનગરના મેયર ભરતભાઈ બારડના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ સ્વદેશી મેળો તા. ૫ થી ૧૫ ઓક્ટોબર-૨૦૨૫ સુધી સવારે ૧૦:૦૦ કલાકથી રાત્રે ૧૦:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. ‘ભાવનગર શોપિંગ ફેસ્ટીવલ-૨૦૨૫’ સ્વદેશી મેળો સ્વદેશી ઉત્પાદનોના વેચાણને પ્રોત્સાહન મળે અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી આપવાના હેતુથી યોજાવામાં આવ્યો છે. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં…

Read More

राज्य की प्रतिभाओं को सम्मान देते हुए मुख्यमंत्री नीतीश कुमार

हिन्द न्यूज़, बिहार      राज्य की प्रतिभाओं को सम्मान देते हुए आज मुख्यमंत्री नीतीश कुमार ने राजगीर स्पोर्ट्स कॉम्प्लेक्स में 87 खिलाड़ियों को सरकारी नौकरी के नियुक्ति पत्र सौंपे। खेल में उत्कृष्ट प्रदर्शन कर राज्य का नाम रोशन करने वाले खिलाड़ियों को नीतीश सरकार ने हमेशा सम्मान दिया है। आज खिलाड़ियों को नियुक्ति पत्रों के अलावा कई अन्य खिलाड़ियों को सम्मान राशि प्रदान कर सम्मानित किया गया। उक्त अवसर पर उपमुख्यमंत्री सम्राट चौधरी, मंत्री श्रवण कुमार, मंत्री जयंत राज, मंत्री सुरेन्द्र मेहता, सांसद कौशलेंद्र कुमार और विधान पार्षद श्रीमती…

Read More

વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ વખત કીડ્સ રિલે રેસનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, વડોદરા     વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ધ લેઝી પાંડા દ્વારા એક ખાસ રિલે રેસનું આયોજન થયું. જેનું નામ હતું,રિલે રેસ 1.0. આ કોઈ સામાન્ય દોડ ન હતી. આ દોડ હતી બાળકોના ભવિષ્યને તંદુરસ્ત બનાવવાનો એક નમ્ર પ્રયાસ. આ રેસમાં 100થી વધુ નાનકડા-મોટા બાળકોએ ભાગ લીધો. દરેક બાળકની આંખોમાં ઉત્સાહ હતો, મનમાં ખુશી હતી અને દોડવા માટે પગો બેસીનહોતા રહ્યા,આયોજકોએ ત્રણ જુદી જુદી ઉંમરના જૂથ બનાવીને બાળકોને રેસમાં ભાગ લાવવા માટે આમંત્રણ આપ્યું. દોડની સાથે સાથે રમતગમત, ટીમવર્ક અને સાથે મળીને જ આગળ વધવાની ભાવના પણ બાળકોમાં…

Read More

ગલગોટાના ફૂલોની મહેકથી ખીલી ઉઠ્યું નર્મદા

હિન્દ ન્યુઝ, નર્મદા      ગલગોટાની ખેતી દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બન્યાં ખેડૂત રમીલાબેન તડવી      નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના મહિલા ખેડૂત રમીલાબેન તડવીએ ઘર આંગણે જ ગલગોટાના રોપા વાવીને તેનું વેચાણ કરી રોજગારીની નવી તક ઊભી કરી.      ઘર આંગણે છૂટક તથા જથ્થાબંધ ભાવે ફૂલોનું વેચાણ તેમજ હાર બનાવી તેના વેચાણ થકી તેઓ ગામમાં સ્વદેશી અભિયાનનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વોકલ ફોર લોકલ”ના સંકલ્પને સાકાર કરી રહ્યા છે: ગોપાલભાઈ તડવી (પતિ)

Read More

જસદણ સ્વામિનારાયણ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણને કર્મભૂમિ બનાવી તેમાં સંસ્કારોનું સિંચન કરનાર નિર્મળ, સરળ અને પ્રેમાળ અ.નિ.શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી ની સ્મૃતિમાં આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજવામા આવેલ જેમા બહોળી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહી ભક્તિજીવનદાસ સ્વામીને ઉચિત શ્રદ્ધાંજલિ આપેલ.  રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

“પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ ઝોન કક્ષાએ યોજાયેલ ભૂલકાં મેળામાં ડાંગ આહવાની શ્રમજીવી આંગણવાડી કેન્દ્રનો બાળક દ્વિતીય ક્રમે 

હિન્દ ન્યુઝ, ડાંગ      મહિલા અને બાળ વિકાસ, ગાંધીનગર હેઠળ કાર્યરત ડાંગ જિલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા દ્વારા ગત તારીખ ૧૭ સપ્ટેમ્બર ના રોજ જિલ્લા કક્ષાએ “પા-પા પગલી પ્રોજેક્ટ” હેઠળ ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.  જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટીચિંગ લર્નિંગ મટીરિયલ (TLM) આંગણવાડીમાં આવતા ૩ થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસ માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણની કુલ ૧૭ થીમ આધારિત બનાવવામાં આવ્યા હતા અને નિદર્શન કરવામાં આવ્યું હતું.  આ ભૂલકાં મેળામાં વિજેતા થયેલ કૃતિને ઝોન કક્ષાએ ભરૂચ ખાતે મોકલવામાં આવી હતી. જેમાં “હું અને મારું કુટુંબ” થીમની કૃતિમાં…

Read More

રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી અને રાગીની સીધી ખરીદી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, ડાંગ      ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯/-પ્રતિ ક્વિ., ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. ૪૦૦/- પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. ૨૭૭૫/- પ્રતિ ક્વિ., (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ.) જુવાર (હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/-પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ), જુવાર (માલદંડી) રૂ. ૩,૭૪૯/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ.) તથા રાગી માટે રૂ. ૪૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ.) નિયત કરવામાં આવેલ છે.…

Read More

ઔદ્યોગિક તાલીમ સંસ્થા આહવા તેમજ વઘઈ ખાતે “કૌશલ્ય દિક્ષાંત સમારોહ-૨૦૨૫” ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ     કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગાંધીનગરનાં નેજા હેઠળ ચાલતી ઔધોગિક તાલીમ સંસ્થા,આહવા તેમજ વઘઇ ખાતે તા-૪/૧૦/૨૦૨૫ ના રોજ “કૌશલ્ય દિક્ષાંત સમારોહ-૨૦૨૫” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વ્યવસાયોમાં ગત વર્ષે પાસઆઉટ તાલીમાર્થીઓ માંથી પ્રથમ, બીજુ અને ત્રીજુ સ્થાન ધરાવનાર તાલીમાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા. આઈ.ટી.આઈ આહવા ખાતે ગત વર્ષે વિવિધ વ્યવસાયોમાં NCVT પેટર્નમાં ૮૫% અને GCVTપેટર્નમાં ૯૪% તાલીમાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.      ઔધોગિક તાલીમ સંસ્થા, આહવા ખાતે કુલ ૧૩ ટ્રેડ કાર્યરત છે. જેમાં વાયરમેન, ઈલેક્ટ્રીશીયન, ફિટર, મોટર મેકેનિક વ્હીકલ, વેલ્ડર, ફેશન…

Read More

‘ગુજરાત દીપોત્સવી અંક-2081’નું ગાંધીનગર ખાતે વિમોચન

સાહિત્ય રસથાળ હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ‘ગુજરાત દીપોત્સવી અંક-2081’નું ગાંધીનગર ખાતે વિમોચન કરવામાં આવ્યું. આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અને માહિતી-પ્રસારણ વિભાગના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, અધિક માહિતી નિયામક અરવિંદભાઈ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  

Read More