હિન્દ ન્યુઝ, જસદણ
જસદણને કર્મભૂમિ બનાવી તેમાં સંસ્કારોનું સિંચન કરનાર નિર્મળ, સરળ અને પ્રેમાળ અ.નિ.શાસ્ત્રી શ્રી ભક્તિજીવનદાસજી સ્વામી ની સ્મૃતિમાં આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સ્વામિનારાયણ મંદિર ના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજવામા આવેલ જેમા બહોળી સંખ્યામાં રક્તદાતાઓ હાજર રહી ભક્તિજીવનદાસ સ્વામીને ઉચિત શ્રદ્ધાંજલિ આપેલ.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
