વિકાસ સપ્તાહ ઉજવણી હિન્દ ન્યુઝ, વલસાડ રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે અને રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર: મંત્રી કનુભાઈ દેસાઈ રોજગાર મેળવનાર ૩૧ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર વિતરણ કરાયા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું રોજગાર ભરતી મેળામાં નોંધાયેલા અંદાજે ૮૫૦ જેટલા ઉમેદવારોની પસંદગી/ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરાઈ
Read MoreDay: October 8, 2025
વાપી વીઆઈએમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે સેમિનાર યોજાયો
વિકાસ સપ્તાહ ઉજવણી હિન્દ ન્યુઝ, વલસાડ સરકારની ઉદ્યોગોને લગતી વિવિધ યોજનાઓ વિશે ઉદ્યોગપતિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું નરેન્દ્રભાઈની પ્રેરણાથી ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ થતા ગુજરાત ઈન્વેસ્ટરો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યુઃ મંત્રી કનુભાઈ દેસાઈ અમેરિકામાં ટેરીફનો પ્રશ્ન સર્જાયો છે ત્યારે દિવાળીમાં ખરીદી હોય કે, ફરવા જવુ હોય કે લગ્ન પ્રસંગ હોય તે માટે રાષ્ટ્રને જ પ્રાથમિકતા આપવા મંત્રીએ આહવાન કર્યુ
Read More“चुनाव प्रक्रिया की सफलता का मेरुदंड हैं सेक्टर पदाधिकारी, निष्पक्षता और सजगता से निभाएँ दायित्व”
हिन्द न्यूज़, बिहार आगामी बिहार विधानसभा चुनाव–2025 को स्वतंत्र, निष्पक्ष एवं शांतिपूर्ण वातावरण में सम्पन्न कराने के लिए बुधवार को जिला अतिथि गृह, हाजीपुर के सभागार में सेक्टर पदाधिकारी एवं पुलिस सेक्टर पदाधिकारियों का एक दिवसीय प्रशिक्षण कार्यक्रम में वैशाली जिला निर्वाचन सह जिलाधिकारी श्रीमती वर्षा सिंह व वैशाली पुलिस अधीक्षक ललित मोहन शर्मा के संयुक्त अध्यक्षता में आयोजित किया गया। इस अवसर पर सभी 359 सेक्टर पदाधिकारी एवं 359 पुलिस सेक्टर पदाधिकारी उपस्थित रहे। जिला पदाधिकारी ने कहा कि निर्वाचन कार्य अत्यंत संवेदनशील एवं दायित्वपूर्ण कार्य है।…
Read Moreગાંધીનગર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનો શુભારંભ
વિકાસ સપ્તાહ – 2025 હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ગાંધીનગર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભનો શુભારંભ ઉદ્યોગ તથા શ્રમ-રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરાવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યના પ્રત્યેક જિલ્લાઓમાંથી યુવાઓ તેમજ ITIના વિદ્યાર્થીઓ વચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા. 658 ભરતી મેળાઓ દ્વારા ખાનગી ક્ષેત્રમાં રોજગાર મેળવનારા 55 હજારથી વધુ યુવાઓને નિમણૂક પત્રો – 25 હજારથી વધુ યુવાઓને પ્રોવિઝનલ ઓફર લેટર (POL) એનાયત થયા. ઉદ્યોગોને અનુરૂપ માનવ સંસાધન મળે તે માટે 100થી વધુ ઉદ્યોગ ભાગીદારો સાથે MoU થયા. યુવાનોના ઈનોવેશનને…
Read Moreકલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વિકાસ શપથ ગ્રહણ કર્યા
હિન્દ ન્યુઝ, વડોદરા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સેવાકાળને ૨૪ વર્ષ પૂર્ણ થવાના અવસર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા મનાવાઇ રહેલા વિકાસ સપ્તાહનો વડોદરા જિલ્લા વ્યાપી પ્રારંભ થયો છે. પ્રારંભે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, ધારાસભ્ય કેતનભાઇ રોકડિયા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વિકાસ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા કચેરીઓમાં પણ આ શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના તમામ વિભાગોને સાંકળીને વડોદરા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. કુલ ૧૦ વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રત્યેક…
Read Moreમોરબી મહાનગરપાલિકા દ્વારા લોકલ ફોર વોકલ ની વિભાવનાને સાર્થક કરવા ૬૦ સ્ટોલ સાથે સ્વદેશી મેળાનું આયોજન કરાયું; આવતી કાલે ખુલ્લો મુકાશે
હિન્દ ન્યુઝ, મોરબી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની વિભાવનાને સાર્થક કરતા મોરબી મહાનગરપાલિકા દ્વારા ૦૯ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળા(Shopping Festival) નું આયોજન કરવામાં આવ્યું છે. જે મેળાને આવતીકાલે તા.૦૯ ઓક્ટોબર ના રોજ ખુલ્લો મુકવામાં આવનાર છે. દેશના માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં શહેરી વિકાસના ક્ષેત્રે થયેલ વિકાસને જનજની સુધી પહોંચાડવા ગુજરાત રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫ ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે. ત્યારે આ ઉજવણીના ભાગરૂપે તથા વિકાસ સપ્તાહ અંતર્ગત સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને સ્થાનિકે…
Read Moreઆગામી તા.૨૯ ઓક્ટોબરના રોજ જામનગર તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ‘સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ દર માસે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર ‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૯-૧૦-૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા વિકાસ અધિકારી જામનગરના અધ્યક્ષસ્થાને મામલતદાર, જામનગર શહેરના મીટિંગ હોલમાં યોજવામાં આવશે.તેથી આગામી તા.૧૦-૧૦-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને…
Read Moreમાળીયા હાટીના તાલુકાના ગડુ અને જુથળ ગામે વિકાસ સપ્તાહ રથનું આગમન થયું
વિકાસ સપ્તાહ ઉજવણી ૨૦૨૫ હિન્દ ન્યુઝ, જૂનાગઢ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં અત્યારે વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જેમાં તા.૦૭ ઓક્ટોબરના રોજ માળીયા હાટીના તાલુકામાં આવેલ ગડુ અને જુથળ ગામમાં વિકાસ સપ્તાહના રથનું આગમન થયું હતું. જેને ગ્રામજનોએ કુમકુમના છાંટણા કરીને વધાવી લીધો હતો. ગ્રામજનોએ વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી સ્થળ પર જ મેળવી હતી અને પોતાના અભિપ્રાયો આમંત્રિત મહેમાનો સમક્ષ વ્યક્ત કર્યા હતા. ગડુ ગામમાં રૂ.૭૨ લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમૂહર્ત અને રૂ.૮૭ લાખના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જયારે જુથળ ગામે રૂ.૯૩ લાખની કિંમતના ખાતમૂહર્ત કરવામાં આવ્યા હતા…
Read Moreજિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની ઉપસ્થિતમાં જોડિયા તાલુકાના બાલંભા ગામે વિકાસ રથનું ઉમળકાભેર સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના સફળ ૨૪ વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે, ગુજરાતભરમાં વિકાસની ગાથાને જન-જન સુધી પહોંચાડવા માટે વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન અને દૂરંદેશી વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૭ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન આ વિકાસ યાત્રાને લોકો સુધી પહોંચાડવા વિવિધ જનકલ્યાણના આયોજનો હાથ ધરાયા છે. આ ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના નેતૃત્વમાં ૦૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી ગ્રામ્ય પંથકમાં…
Read Moreદાહોદમાં ગ્રામ પંચાયત ખંગેલા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત દાહોદ તાલુકા વિકાસ અધિકારીશ્રી અતુલ રાઠવાની અધ્યક્ષતા હેઠળ રાત્રીસભા યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ સમગ્ર રાજ્યમાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ, સક્રિય શાસનના પગલાના ભાગરૂપે વિકાસ સપ્તાહ ઉજવણી વર્ષ ૨૦૨૫ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી નિમિતે દાહોદ તાલુકાના ખંગેલા ગામની ગ્રામ પંચાયત ખાતે દાહોદ તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાની અધ્યક્ષતા હેઠળ રાત્રીસભા યોજવામાં આવી હતી. આ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાએ વિક્સા સપ્તાહની ઉજવણી અંગે લોકોને માહિતગાર કર્યા હતા. સાથે વિકાસ રથ દ્વારા અપાતી જાણકારી વિષે પણ જાણકારી આપી હતી. પશુ ચિકિત્સકશ્રી ડૉ.વિશાલ પટેલએ ગ્રામજનોને સરકાર તરફથી આપતી વિવિધ…
Read More


