વાપી વીઆઈએમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો સાથે સેમિનાર યોજાયો  

વિકાસ સપ્તાહ ઉજવણી

હિન્દ ન્યુઝ, વલસાડ

સરકારની ઉદ્યોગોને લગતી વિવિધ યોજનાઓ વિશે ઉદ્યોગપતિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું 

નરેન્દ્રભાઈની પ્રેરણાથી ગુજરાતનો અભૂતપૂર્વ વિકાસ થતા ગુજરાત ઈન્વેસ્ટરો માટે બેસ્ટ ડેસ્ટીનેશન બન્યુઃ મંત્રી કનુભાઈ દેસાઈ 

અમેરિકામાં ટેરીફનો પ્રશ્ન સર્જાયો છે ત્યારે દિવાળીમાં ખરીદી હોય કે, ફરવા જવુ હોય કે લગ્ન પ્રસંગ હોય તે માટે રાષ્ટ્રને જ પ્રાથમિકતા આપવા મંત્રીએ આહવાન કર્યુ 

Related posts

Leave a Comment