રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રોજગાર ભરતી મેળો યોજાયો

વિકાસ સપ્તાહ ઉજવણી

હિન્દ ન્યુઝ, વલસાડ 

રોજગારી આપવામાં ભારતમાં ગુજરાત પ્રથમ નંબરે અને રોજગાર સર્જનમાં પણ ગુજરાત અગ્રેસર: મંત્રી કનુભાઈ દેસાઈ

રોજગાર મેળવનાર ૩૧ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર વિતરણ કરાયા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું 

રોજગાર ભરતી મેળામાં નોંધાયેલા અંદાજે ૮૫૦ જેટલા ઉમેદવારોની પસંદગી/ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરાઈ

Related posts

Leave a Comment