પોષણ માસ નિમિત્તે શહેરના ટાઉનહોલ ખાતે પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા “પોષણ માસ ૨૦૨૫: સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન” અંતર્ગત જામનગર ખાતે પોષણ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ICDS શાખા, જામનગરના સહયોગથી ટાઉન હોલ ખાતે આયોજિત પોષણ વાનગી સ્પર્ધામાં જિલ્લાની વિવિધ આંગણવાડી વર્કર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં મિલેટ્સમાંથી બનેલી વિવિધ અને પૌષ્ટિક વાનગીઓ રજૂ કરવામાં આવી હતી.     આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર, ડૉ. હિરેન ઠક્કરના પ્રતિનિધિત્વમાં કામગીરી કરવામાં આવી હતી. આયુર્વેદના દ્રષ્ટિકોણથી પોષણનું મહત્વ સમજાવવા માટે સરકારી આયુર્વેદ દવાખાનું, વિભાપરના મેડિકલ…

Read More

લીમખેડા ખાતે ગાયત્રી મહા યજ્ઞ સંપ્પન

હિન્દ ન્યુઝ, લીમખેડા     નવરાત્રી સાધના અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ માઁ ભગવતી પ્રજ્ઞાહોલ લીમખેડા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા મહાયજ્ઞ સંપ્પન કરવામાં આવેલ.     દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં નવરાત્રી સાધના અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા આજ રોજ લીમખેડા માઁ ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો. જેમાં ગાયત્રી મહામંત્ર મહામૃત્યુંજય મંત્ર અને મા દુર્ગા ના મંત્રો દ્વારા પૂર્ણાહુતી કરવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં ભાઈઓ બહેનો એ ભાગ લઈ ધન્યતા અનુભવી. રિપોર્ટર : ગોવિંદભાઈ પટેલ, દાહોદ  

Read More

વડોદરામાં વૃદ્ધોના અધિકારો માટે જાગૃતિ ફેલાવતાં MSUના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ ઉજવ્યો

હિન્દ ન્યુઝ, વડોદરા    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટીસાયન્સિસ “ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ્ટેંશન એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓએ વૃદ્ધ નાગરિકોના અધિકારો અને સુખાકારી અંગે જાગૃતિ ફેલાવવા માટે ખાસ અભિયાન ચલાવ્યું.  વિદ્યાર્થીઓએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જેવી કે બજાર વિસ્તાર, ઉદ્યાન, સમુદાય કેન્દ્રો, રહેણાંક સોસાયટીઓ અને વૃદ્ધ નાગરિક ક્લબમાં અંદાજે 300 માહિતીવાળા બ્રોશરો વિતરણ કર્યા. 

Read More

ઓલપાડના ભડોલ અને માંદરોઈ ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ઓલપાડ     સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભડોલ અને માંદરોઈ ગામે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઇ હતી. જેમાં ઓલપાડ તાલુકા BTM દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતી તરફ વળવા પ્રોત્સાહન અપાયું હતું. પ્રાકૃતિક ખેતીથી પાક અને જમીનને થતાં ફાયદા તેમજ ખેડૂતોને મળતા આર્થિક લાભ અંગે સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ પ્રાકૃતિક ખેતી માટે રાજ્યસરકાર દ્વારા મળતી યોજનાકીય સહાયની માહિતી આપવામાં આવી હતી.   

Read More

राष्ट्राय स्वाहा, इदं राष्ट्राय इदं न मम:

हिन्द न्यूज़, दिल्ली    ‘राष्ट्रीय स्वयंसेवक संघ’ की स्थापना के गौरवशाली 100 वर्ष पूर्ण होने के उपलक्ष्य में आयोजित शताब्दी समारोह में प्रधानमंत्री नरेन्द्र मोदी ने स्वयंसेवकों के अद्वितीय योगदान को समर्पित डाक टिकट और स्मारक सिक्का जारी किया।      वर्ष-1925 में विजयादशमी के पावन अवसर पर परम पूज्य डॉ. केशव बलिराम हेडगेवार जी ने ‘राष्ट्रीय स्वयंसेवक संघ’ की स्थापना कर हमारे स्वाभिमान, आत्म-सम्मान और गौरव को पुनर्जागृत करने का प्रणम्य कार्य किया था। Rashtriya Swayamsevak Sangh (RSS) की 100 वर्ष की यह एक यात्रा नहीं, बल्कि राष्ट्र की…

Read More

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ શ્રી ફૂલગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર    સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ શ્રી ફૂલગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ ઝુંબેશનું આયોજન કર્યું. GST સુધારા, સહકારી ક્ષેત્રના વિકાસ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી સહકારી સંસ્થાના વિકાસ અને પશુપાલકોના હિતમાં લેવાયેલાં પગલાં બદલ આભાર વ્યક્ત કરવા 01 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. વડાપ્રધાનના ‘સ્વદેશી અપનાવીએ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને આગળ વધારવાનો સંયુક્ત પ્રયાસ વ્યક્ત કરાયો.

Read More

સુરતથી GSRTCની ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી

હિન્દ ન્યુઝ , સુરત     ગૃહ, વાહનવ્યવહાર રાજ્યમંત્રીશ હર્ષ સંઘવીએ વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સુરત શહેરના પીપલોદ સ્થિત કારગીલ સર્કલથી રૂ.૧૫ કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ(GSRTC)ની ૪૦ નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વડોદરા, ભરૂચ, વલસાડ અને સુરત એમ ચાર ડિવિઝનની ૨૦ સુપર એક્સપ્રેસ, ૫ એ.સી, ૧૫ મિની મળી કુલ ૪૦ નવીન બસોનો સમાવેશ થાય છે.

Read More

प्रधानमंत्री नरेन्द्र मोदी ने कन्नड़ राज्योत्सव की शुभकामनाएं दीं

हिन्द न्यूज़, कर्नाटक       प्रधानमंत्री नरेन्द्र मोदी ने कन्नड़ राज्योत्सव के अवसर पर कर्नाटक के लोगों को शुभकामनाएँ दी हैं।         मोदी ने कहा कि यह दिन उत्कृष्टता और मेहनती स्वभाव की भावना का उत्सव मनाता है, जिसके लिए कर्नाटक के लोग जाने जाते हैं। इसके साथ ही राज्य की उत्कृष्ट संस्कृति, इसके साहित्य, कला, संगीत आदि में परिलक्षित होती है। उन्होंने कहा कि कर्नाटक ज्ञान में निहित प्रगति की भावना का प्रतीक है। उन्होंने राज्य के लोगों की प्रसन्नता और अच्छे स्वास्थ्य की कामना…

Read More

શહેરી વિકાસ વર્ષ 2025 અન્વયે બરવાળા નગરપાલિકા “લોક કલ્યાણ મેળો” યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ              બરવાળા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની થીમ હેઠળ પી.એમ. સ્વનિધિ 2.0 મેળાનું બરવાળા નગરપાલિકા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બરવાળા નગરપાલિકા પ્રમુખ જગદીશભાઈ ચાવડા, ઉપપ્રમુખ અમૃતાબેન ધોલેરીયા, નગરપાલિકાના કારોબારી ચેરમેન ઈન્દુભાઈ ઝાલા અને અગ્રણી અલ્પેશભાઈ પનારા, નગરપાલિકાના સિનિયર કલાર્ક નિલેશભાઈ વસાણી તથા પી.એમ.સ્વનિધિ યોજનાના કુલ ૧૦૦થી વધારે લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.               અત્યાર સુધી આ યોજનાના કુલ 1166 લાભાર્થીઓની લોન બેંક મારફતે મંજૂર કરવામાં આવી છે અને બરવાળા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ફેરિયાઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન…

Read More

નમો નવરાત્રી ગ્રુપ ત્રિમૂર્તિ ગરબા 2025 બોટાદ ખાતે આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ ખાતે બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી નમો નવરાત્રી ગ્રુપ ત્રિમૂર્તિ ગરબા 2025 બોટાદ ખાતે ઝવેરી જીન રેલ્વે સ્ટેશન રોડ નવમા નોરતાના દિવસે નવરાત્રી કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ બોટાદ જિલ્લાના ભાજપના તમામ કાર્યકર્તા તેમજ કમાભાઈ કોઠારીયા વાળા ઉપસ્થિત રહ્યા હતાં .      ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. રાત્રિ દરમિયાન ઝરમર વરસાદની અંદર ખૂબ જ મોજ થી માં આધ્યશક્તિ ના ગરબા રમવા ખેલૈયાઓ જોવા મળ્યા હતા. રિપોર્ટર : વિજય કુકડીયા, બોટાદ

Read More