હિન્દ ન્યુઝ, સોમનાથ
કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકારોને વડાપ્રધાનશ્રીના ગુજરાત મુલાકાતના કાર્યક્રમોથી અવગત કર્યા
શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જૂનભાઈ મોઢવાડિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી અનિરૂદ્ધભાઈ દવે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
મંત્રી જીતુભાઈ વાઘાણી :
– ભારતની આઝાદી બાદ બંગાળમાં મેળવેલી જીત એ બીજી આઝાદી સમાન છે
-‘સોમનાથ અમૃતપર્વ’માં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિ એ આપણા સૌ માટે ગર્વ અને આનંદની વાત છે.
૭૫ વર્ષ નિમિત્તે એક્ઝિબિશન, રૉડ શો, સૂર્યકિરણ એર-શૉ, હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા સહિત રંગારંગ કાર્યક્રમો યોજાશે
