વડોદરામાં વૃદ્ધોના અધિકારો માટે જાગૃતિ ફેલાવતાં MSUના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ ઉજવ્યો

હિન્દ ન્યુઝ, વડોદરા

   મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટીસાયન્સિસ “ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ્ટેંશન એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓએ વૃદ્ધ નાગરિકોના અધિકારો અને સુખાકારી અંગે જાગૃતિ ફેલાવવા માટે ખાસ અભિયાન ચલાવ્યું. 

વિદ્યાર્થીઓએ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જેવી કે બજાર વિસ્તાર, ઉદ્યાન, સમુદાય કેન્દ્રો, રહેણાંક સોસાયટીઓ અને વૃદ્ધ નાગરિક ક્લબમાં અંદાજે 300 માહિતીવાળા બ્રોશરો વિતરણ કર્યા. 

Related posts

Leave a Comment