લીમખેડા ખાતે ગાયત્રી મહા યજ્ઞ સંપ્પન

હિન્દ ન્યુઝ, લીમખેડા

    નવરાત્રી સાધના અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ માઁ ભગવતી પ્રજ્ઞાહોલ લીમખેડા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા મહાયજ્ઞ સંપ્પન કરવામાં આવેલ. 

   દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં નવરાત્રી સાધના અનુષ્ઠાન ની પૂર્ણાહુતિ ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા આજ રોજ લીમખેડા માઁ ભગવતી પ્રજ્ઞા હોલ ખાતે ગાયત્રી મહાયજ્ઞ કરવામાં આવ્યો. જેમાં ગાયત્રી મહામંત્ર મહામૃત્યુંજય મંત્ર અને મા દુર્ગા ના મંત્રો દ્વારા પૂર્ણાહુતી કરવામાં આવી હતી. જેમાં મોટીસંખ્યામાં ભાઈઓ બહેનો એ ભાગ લઈ ધન્યતા અનુભવી.

રિપોર્ટર : ગોવિંદભાઈ પટેલ, દાહોદ

 

Related posts

Leave a Comment