સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ શ્રી ફૂલગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ ઝુંબેશ

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર

   સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલ શ્રી ફૂલગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સભાસદોએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરવા પોસ્ટકાર્ડ ઝુંબેશનું આયોજન કર્યું. GST સુધારા, સહકારી ક્ષેત્રના વિકાસ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી

સહકારી સંસ્થાના વિકાસ અને પશુપાલકોના હિતમાં લેવાયેલાં પગલાં બદલ આભાર વ્યક્ત કરવા 01 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. વડાપ્રધાનના ‘સ્વદેશી અપનાવીએ’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને આગળ વધારવાનો સંયુક્ત પ્રયાસ વ્યક્ત કરાયો.

Related posts

Leave a Comment