હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ ખાતે બોટાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી નમો નવરાત્રી ગ્રુપ ત્રિમૂર્તિ ગરબા 2025 બોટાદ ખાતે ઝવેરી જીન રેલ્વે સ્ટેશન રોડ નવમા નોરતાના દિવસે નવરાત્રી કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ બોટાદ જિલ્લાના ભાજપના તમામ કાર્યકર્તા તેમજ કમાભાઈ કોઠારીયા વાળા ઉપસ્થિત રહ્યા હતાં .
ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. રાત્રિ દરમિયાન ઝરમર વરસાદની અંદર ખૂબ જ મોજ થી માં આધ્યશક્તિ ના ગરબા રમવા ખેલૈયાઓ જોવા મળ્યા હતા.
રિપોર્ટર : વિજય કુકડીયા, બોટાદ
